________________
__
८१
अनुयोगचन्द्रिका टीका. मू० १२ नामस्थापनयादनिरूपणम्
यत्तु-उपलक्षणमात्र चेदं कालभेदेनेतयं भेदकथनम्-अपरस्यापि बहुप्रकारभेदम्य सम्भवात्, इत्युक्तं,
तदुत्मत्रप्ररूपणम्-रथोत्मत्रप्ररूपण भिया-नामनिक्षेपे इत्वरिकतायाः क्वचित् संभवेऽपि भगवताऽनुक्तत्वादुपलक्षणमिति न स्वीकृतं, तथैव स्थापनायो कालातिरिक्तस्य भेदहेतोः कल्पनेऽप्युत्मत्रप्ररूपणं प्रसज्येत कालान्यकृतभेदस्य भगवताऽनुक्तत्वात् । एतेन-पत् कैश्चिदुक्तं यश-प्रतिमारूपस्थापना-दर्शनात् भावः समुल्ल
जो कई ऐसा कहते हैं कि" :स प्रकार के काल भेद से नामनिक्षेप और स्थापनानिक्षेप में जो भेद का कथन किया गया है वह उपलक्षण मात्र है क्योंकि इससे और भी अनेक प्रकारों को लेकर इन दोनों में भेद संभवित होता हैं “सो उनका ऐमा कथन करना उत्सूत्र प्ररूपणा है-आगम से विरुद्ध है। देखो जैसे नाम निक्षेप में क्वचिन् इन्वरिकता का संभव होने पर भी भगवान् ने इसे उत्त्रप्ररूपणा के भय से उस में नहीं कहा है-वहां तो यावत थिवता ही कही है और इसी कारण से इत्वरिकताको उलक्षणरूप से म्वीकार नहीं दिया है-उसी तरह स्थापना में काल से अतिरिक्त और किसी बात को भेद का हेतु स्वीकार किया जायगा तो उसमें भी उ मूत्र प्ररूपणा की प्रसक्तिमाननी पडेगी । क्योंकि काल के सिवाय अन्य कृत भंद भगवान् ने उसमें कहा नहीं है। इसी तरह से जो कोई और भी मा कहते हैं कि.” प्रतिमारूप
આવે તો ઉસૂત્રપ્રરૂપણાને દેષ લાગે છે-એટલે કે એ પ્રકારની પ્રરૂપણા કરવી એ સૂત્ર વિરૂદ્ધની સિદાતેથી વિરુદ્ધની પ્રરૂપણ કરી ગણાય, એમ સમજવું.
અહીં કેઇ એવી દલીલ કરે કે આ પ્રકારના કાળભેદની અપેક્ષાએ નામનિક્ષેપ અને રથાપનાનક્ષેપ વચ્ચે જે ભેદ પ્રકટ કરવામાં આવ્યું છે, તે તે ઉપલક્ષણ માત્ર જ છે. કારણ કે આ સિવાય બીજી અનેક રીતે પણ તે બન્ને વચ્ચે ભેદ સંભવી શકે છે. તે આ પ્રકારનું તેનું જે કથન છે તેને ઉત્સુત્ર પ્રરૂવણા રૂપ જ ગણી શકાય, કારણ કે તે પ્રકારની માન્યતા આગમની વિરૂદ્ધ જાય છે. જેમ નામવિક્ષેપમાં કઈ કઈ પ્રસંગે ઈચ્છિતા (૨.૯૫કાલિનત)ને સંભવ હોવા છતાં પણ ભગવાને ઉત્સુત્ર પ્રરૂપણાના ભયથી તેને ઉલ્લેખ કર્યો નથી-ચાં ને માત્ર યાવથિકના જ પ્રદર્શિત કરવામાં આવી છે અને તે જ કાર છે વકતાનો ઉપલકણરૂપે સ્વીકાર કરવામાં આવ્યું નથી, એજ પ્રમાણે સ્થપનામાં પણ કાળ સિવાયની કઈ પણ બાબતને ભેદ કારણરૂપે સ્વીકારવામાં આવે તે એ પ્રકારની પ્રરૂપણમાં પણ ઉત્સવપ્રરુપણાને જ પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે સ્થાપના નિક્ષેપમાં કાળકૃત ભેદ સિવાયને કેઈ પણ ભેદ ભગવાને કહ્યા નથી.