________________
अनुयोगचन्द्रिका टीका. सू० १४ द्रव्यावश्यकस्वरूपनिरूपणम्
तत्फलकल्याणरूपमोक्षानवाप्ति
सूत्रे वक्तव्यम् ? हीनाक्षरे सूत्रे उच्चारिते रनन्तावा तश्च भवतीति सुनीभिर्विभाव्यम् ।
अत्रायं दृष्टान्तः - एकदा राजगृहनगरोद्याने समः सुतस्य भगवतो महावीर - स्य चरणौ वन्दितुं देवासुरविद्याधरनरसमुदायः समागतः । स्वपुत्रेणाभयकुमारेण सह राजा णिकोऽपि समागतः । भगवता परिषदि धर्मदेशना दत्ता । धर्मदेशनानन्तरं सर्वेऽपि भगवन्तमभिवन्द्य वग्वस्थानं गताः । सपुत्रः श्रेणिको भगवन्तं पर्युपासीनः । भगवत्समीप एव स्थितः । अस्मिन् समये कश्चिद् विद्याधरो विस्मृतविद्येकाक्षरो नभसा गन्तुमुत्पतितः, किंचिद् गत्वा उच्चरित होने पर उसका फल जो परम कल्याणरूप मोक्ष की प्राप्ति होना वह नहीं होती है और अनन्त संसार की प्राप्तिरूप अनर्थ प्रगट होते हैं, इस विषय में यह दृष्टांत हैं - एक समय राजगृह नगर के उद्यान में भगवान महावीर वा समवसरण हुआ ।
प्रभु को वंदना करने के लिये देव, असुर, विद्याधर एवं मनुष्य इन सबका समुदाय आ पहुंचा। अपने पुत्र अभयकुमार के साथ राजा श्रेणिक भी आये । भगवान ने परिषदा में धर्म की देशना दी । सुनकर सब भगवान् को वंदना करके अपने २ स्थान पर चले पर राजा श्रेणिक नहीं गये । सपुत्र वे भगवान की पर्युपासना में लवलीन हो कर भगवान् के सभीप में ही बैठ गये । इतने में कोई एक विद्याधर जिसको अपनी विद्या का एक अक्षर विस्मृत हो गया था । आकाशमार्ग से जाने के लिये उड़ा। वह બની જાય છે અને અન કારક પણ ખની શકે છે, તો પછી પરમ મંત્રરૂપ સૂત્રની તેા વાત જ શી કરવી ? હીનાક્ષર સૂત્રના ઉચ્ચારણને લીધે પરમ કલ્યાણકારક મેક્ષ રૂપ ફળની પ્રાપ્તિ પણ થતી નથી એ-લું જ નહીં પણ અન ંત સંસારની પ્રાપ્તિરૂપ અનર્થ પણ પ્રગટ થાય છે આ વિષયને અનુલક્ષીને નીચેનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે.
કોઇ એક સમયે રાજગૃહ નગરના ઉદ્યાનમાં મહાવીર પ્રભુત્તુ સમવસરણ થયું પ્રભુને વદણા કરવા નિમિત્તે દેવ, અસુર, વિદ્યાધર અને મનુષ્યનેા સમુદાય આવી પહેાંચ્યા. પાતાના પુત્ર અભયકુમારને સાથે લઈને મહારાજા શ્રેણિક પણ આવી પહેાંચ્યા ભગવાને ત્યાં એકત્ર થયેલી પરિષદાને ધર્મની દેશના દીધી. ભગવાનની દેશના સાંભળીને અને ભગવાનને વદણા કરીને સૌ પોતપાતાને રથાને પાછાં ફર્યાં, પરન્તુ રાન્ત શ્રેણિક ત્યાંથી ખસ્યા નહીં. તે પેાતાના પુત્રની સાથે ભગવાનની પ પાસનામાં તલ્લીન થઈને ત્યાંજ બેસી રહ્યો. હવે આ વખતે નીચેના બનાવ બન્યા. સમવસરણમાંથી પાઠે ફરતા કેઇ એક વિદ્યાધર આકાશમાર્ગે ઉડવા માગતા હતા પણ આકાશમાં ઉડવા માટે જે મંત્રના ઉચ્ચાર કરવા જોઇએ તે મત્રના એક અક્ષર તે ભૂલી
देशना
गये |
९९