________________
3
-
2
-
--
अनुयोगचन्द्रिका टीका-७. १४ द्रव्यावश्य स्वरूपनिरूपणम् कुमारस्य एकस्मादपि पदादनेक दाभ्यहन शक्तिरासीत् । स विद्याधर कथितमन्त्रं श्रुत्वा विम्मृतमक्षरं तस्मै निवेदितवान् । स विद्याधरोऽपि तम्मै विद्यासाधनोपायमकथयत् । ततो विद्याधरो विस्मृतमक्षरमुपलभ्य म्बसमाहितप्रदेशं गतः । अनेन दृष्टान्तेनेदं वोध्यम-यथा तस्य विद्याधरस्यकाक्षरविग्मरणेन हीनाक्षरता दोमान्नभोगनिरपरता, विद्या च व्यर्थतां याता तथैव हीनाक्षरे मूत्र उच्चारितेऽर्थभेद तद्भेदात् क्रियाभेदः, क्रियाभेदे च मोक्षानवाप्तिः। ततो दीक्षाग्रहणादिकमपि वयर्थ्यमापद्यतेति । एवमधिकाक्षगदिष्वपि दोपा बोध्याः । मिरतरभिया दृष्टान्ताभिगनाद् विम्यते। ॥ सू० १४ ॥ कुमार ने कि जिसे 'सर्वाक्षर सन्निपाती विद्या में निपुणता थीं जिससे उनको एक भी पद से अनेक पदों को विचार करने की शक्ति प्राप्त थी उस विद्याधर के कथित मंत्र को सुनकर विस्मृत अक्षर उसे कह दिया । विद्याधरने भी अभयकुमार को विद्यासाधन के उपाप कह दिये। इस प्रकार अपनी विद्या के विरमृत अक्षर को प्राप्त कर वह विद्यावर अपने यथेष्ट स्थान पर चला गया। अतः इस दृष्टान्त से यह स्पष्ट हो जाता है कि जिस प्रकार उस विद्याधर की एक अक्षर विस्मृत हो जाने के कारण विद्या हीनाक्षरता के दोर से दृषित होने से नभोगति करने में असमर्थ हुई
और व्यर्थ हुई उसी तरह हीनाक्षर करके नत्र का उच्चारण से अर्थ में भेद हो जाता है, उस से क्रिा में भेद आने से मोक्ष की प्राप्ति नहीं हो पाती है। इस से दीक्षा ग्रहण आदि कार्य भी सब व्यर्थ हो जाते हैं। इसी तरह
मनयना२ पासे 'सर्वाक्षरसन्निपाती' विद्या पाथी तमामा એવી શકિત હતી કે તે એકાદ પદને શ્રવણ કરીને પણ અનેક પદને વિચાર કરી શકતા હતા. આ શક્તિના પ્રભાવથી વિદ્યાધર કથિત મંત્રને સાંભળીને વિરમૃત અક્ષર તેણે તે વિદ્યાધરને બતાવી દીધું. વિદ્યારે પણ અભયકુમારને વિદ્યા સાધવાના ઉપાય બતાવી દીધા. આ પ્રકારે મંત્રના વિમૃત અક્ષરને જાણી લઈને તે વિદ્યાધર પોતાને યથેષ્ટ સ્થાને ચાલ્યા ગયે.
આ દૃષ્ટાન્ત દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે-જેમ તે વિદ્યાધર પિતાની આકાશગામિની વિદ્યાને એક અક્ષર ભૂલી જવાને કારણે તેની વિદ્યા હીનાક્ષરતાના દેષથી દૂષિત થવાને લીધે તેને નગતિ કરાવવાને અસમર્થ બની ગઈ, એજ પ્રમાણે હીનાક્ષર કરીને સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તે અર્થ માં ભેદ પડી જાય છે. અર્થમાં ભેદ પડી જવાને કારણે ક્રિયામાં પણ ભેદ પડી જાય છે અને ક્રિયામાં ભેદ પડી જવાને લીધે મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. તે કારણે દીક્ષા ગ્રહણ આદિ કાર્ય પણ વ્યર્થ બની જાય છે. એ જ પ્રમાણે સૂત્રમાં અક્ષરને ઉમેરીને સુત્ર