________________
अनुवागार कस्य नाम्न एव भवणेन महाफलसंभवः। एवं स्थापनापि भावरूपार्थशून्या, स्थापनया भावरूपार्थस्य नास्ति कोऽपि सम्बन्धः। भावजिनशरीरवर्तिनी या ऽऽकृतिरासीद् तस्या आश्रयाश्रयिभावरूपसम्बन्धो भावजिनेन सह तदानीं भावोल्लासोऽपि कस्यचित् संजातः, तथा भक्त्या तामाकृति स्मरतो जनस्य भावोल्लासः संभवतु, तदाऽ:कृतेर्भावजिनेन संबन्धात्, परंतु--स्थापनाया आश्रयायिभावसम्बन्धो नास्तिभावजिनेन सह । भावजिनात्मनस्तत्रागहनं स्थापनं तु जिनाज्ञायाचं
भव है। इसलिये "तहास्वाणं अरहंताणं" इत्यादि पाठ में नाम और गोत्र इन दोनों के साथ भगवान् अर्हत के संबन्ध को पष्ठयन्तपद के प्रयोग से प्रकट करनेवाले सूत्रकार ने नामनिक्षेप की विवक्षा नहीं की है। किन्तु भावनिक्षेप जिनके बोधक नाम की विवक्षा की है। क्योंकि उसी नाम के श्रवण से श्रोता को महाफल की प्राप्ति होना संभवित है। इसी तरह से स्थापनाभी भावरूप अर्थ से शून्य होती है। क्यों कि उसका भावनिक्षेपरूप अर्थ के साथ कोई संबन्ध ही नहीं है। यदि कहा जाये कि पहिले भाव जिनके अस्तित्व काल में जो उनके शरीर की आकृति थी-वह आकृति ही स्थापना निक्षेप में विद्यमान रहती है-इसलिये उससे आश्रयाश्रयी भावरूप संबन्ध का बोध हो जाता है-सो यह कथन भी ठीक नहीं है क्योंकि स्थापनानिक्षेप में आश्रयी ही नहीं हैं तब उससे भाव जिन के साथ आश्रयाश्रयी भावरूप संबन्ध ज्ञात कैसे हो सकता है ? यह तो भावजिनके साथ वे जब थे तब ___थी "तहारूवाणं अरहंताणं" त्या पाभा नाम भने मात्र मे माननी સાથે ભગવાન અહંતના સંબંધને છઠ્ઠી વિભકિતના પદના પ્રોંગ દ્વારા પ્રકટ કરનાર સૂત્રકારે નામનિક્ષેપની વિરક્ષા કરી નથી, પરંતુ ભાવનિક્ષેપ જિનના બેધક એવા નામની વિરક્ષા કરી છે. કારણ કે એજ નામના શ્રવણથી શ્રોતાને મહાફળની પ્રાપ્તિ થવાનું સંભવી શકે છે. એ જ પ્રમાણે સ્થાપના પણ ભાવરૂપ અર્થથી વિહીન જ હોય છે, કારણ કે ભાવનિક્ષેપરૂપ અર્થની સાથે તેને કેઈ સંબંધ જ હોતું નથી.
જે અહીં એવી દલીલ કરવામાં આવે કે પહેલાં ભાવજિનના અસ્તિત્વકાળમાં જે તેમના શરીરની આકૃતિ હતી, એ આકૃતિ જ સ્થાપના નિક્ષેપમાં વિદ્યમાન રહે છે, તેથી તેના દ્વારા આયાયી ભાવરૂપ સંબંધને બંધ થઈ જાય છે, તે એ પ્રકારની માન્યતા પણ ઉચિત નથી, કારણ કે વર્તમાન કાળે સ્થાપના નિક્ષેપમાં જે આશ્રયીને જ સદુભાવ ન હોય તે તેના દ્વારા ભાવજિનની સાથે આશ્રયાશ્રયી ભાવરૂપ સંબંધને બંધ જ કેવી રીતે થઈ શકે ! ભાવૃજિનની સાથે જ્યારે તે