________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १२ नामस्थापनयोर्भेद निरूपणम् गोगलदारकादौ प्रयुक्तस्य नाम्नः श्रवणेन तु गोपालदारकाद्यर्थस्यैव बोधादात्मपरिणामशुद्धिहेतुत्वं तस्य नास्तीति । नामनिक्षेःस्थले भगवतोऽर्हतः स्मरणासंभवः तस्य भावशून्य वात्, अत्र तु नामगोत्रा भगवदर्हतः सम्बन्धं षष्ठान्तपदप्रयोगादेव दर्शयता भगवता नामनिक्षेपो न विवक्षितः। भावजिनबोधही श्रवण से महाफल होना बतलाया गया है। केवल नाम श्रवण से नहीं । नहीं तो गोपालदारक में प्रयुक्त अहंत नाम के श्रवण से भी महाफल की प्राप्ति हो जानी चाहिये। वहां तो ऐना होता नहीं है। केवल उस नाम से गोपालदारकरूप अर्थ की हि प्रतीति होती है। आत्मपरिणामों की शुद्विरूप महाफल उससे प्राप्त नहीं होता है। अतः यह मानना चाहिये कि भावरूप अर्हत नाम के ही श्रवण से जीवों को आत्मपरिणामों की शुद्धिरूप फल प्राप्त हेता है। क्यों कि वही उसा हेतु है। साधारण नामनिक्षेप में यह हेतुता नहीं आती है। यदि कोई सा कहेकि अहंत नामनिक्षेप भले ही आत्मपरिणामों की शुद्धि का हेतु न हो तो न सही परन्तु उसके श्राण से भगवान् अर्हत का तो स्मरण हो जाता है सो ऐसा कहना मी उचित नहीं है क्यों कि नामनिक्षेप स्थल में भगगन अर्हत का, उससे भावनिक्षेप से शून्य होने के पारण स्मरण हो आना असंवंताणं" त्या ४५न द्वारा ये मतामा प्यु छ , तथा३५ ला१३५ - તમાં પ્રયુકત નામના જ શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થાય છે–કેવળ નામ નામના જ શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થતી નથી. નહીં તો કઈ પણ વ્યકિતને માટે (દાખલા તરીકે ગોવાળના પુત્રને માટે) “અહંત' આ નામને ઉગ કરવામાં આવે, તે તેના નામનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થઈ જવી જોઈએ ! પણ અહીં તે એવું બનતું નથી. તે નામદ્વારા માત્ર તે ગેવાળપુત્ર રૂ૫ અર્થની જ પ્રતીતિ થાય છે. આત્મપરિણામોની શુદ્ધિ રૂપ મહાદળની પ્રાપ્તિ તેના નામ શ્રવણથી થતી નથી. તેથી એવું માનવું જોઈએ કે ભાવરૂપ અહત નામના જ શ્રવણથી જેને આત્મપારણામોની શુદ્ધિ રૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે, કારણ કે એજ તેને હેતુ છે. સાધારણ નામનિક્ષેપમાં આ હેતુતા સંભવી શકતી નથી.
વળી કઈ માણસ અહીં એવી દલીલ કરે કે અહત નામનિક્ષેપ ભલે આત્મ પરિણામની શુદ્ધિમાં કારણભૂત ન થતે કેય, પણ તેનાથવણથી ભગવાન અહંતના નામનું સ્મરણ તે થઈ જાય છે, એટલું તે આપે માનવું જ પડશે.
તે આ પ્રમાણે કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે ભાવનિક્ષેપથી રહિત એવા નામનિક્ષેપથી અહંત ભગવાનનું સ્મરણ થવાની વાત અસંભવિત છે,