________________
७९
अनुयोगचन्द्रिका टीका. ११ स्थापनावश्यकस्वरूपनिरूपणम् शयः उत्तरयति-‘णामं आवव हियं' इत्यादि । नाम यावत्व थिकम्-स्वाश्रयद्रव्य स्य अस्तित्वकां यावद् नाम अवतिष्टते, नाग्न आश्रर द्रव्यं यावत्तिष्टति तावनामापि तिष्ठतीति भावः । स्थापना तु इत्वरिका-स्वल्पकालावस्थायिनी वा भवेत् यावत्कथिका वा भवेत् । काष्टकर्मादौ आवश्यकशास्त्रस्य तदाकाररूपा अतदाकारस्पा स्थापना यावत्कथिका भवति, अक्षादौ तु सा इत्वरिका भवतीत्यर्थः अयं भावः-काचित् स्थापना स्वाश्रर द्रव्यय सद्भावेऽपि मध्यकाल एव निव
उत्तर-(णामं आवकहियं ठवणा इत्तरिया वा होज्जा आकहिया वा) नाम यावतथिक होता है और स्थापना इतरिक तथा यावत्तथिक दोनों प्रकार का होता है।
स्वाश्रय द्रव्य के अस्तित्व काल तक नाम रहता है-अर्थात्-जिसका वह नाम है वह जब तक मौजूद रहता है तब तक उसगा यह नाम विद्यमान रहता है-इसका नाम यावत्कथिक है परन्तु स्थापना जो है वह स्वल्प कालतक भी रहती है और यावत्कथिक भी होती है-काष्ठ कर्म आदि में आयश्यकशास्त्र की तदाकाररूप अथवा अतदाकारम्पकृत स्थापना यावत्कथिक होती है-स्वाश्रयद्रव्य की स्थिति तक रहती है। तथा अक्ष-(चौकोर पाशा) आदि में कृत अतदाकार स्थापना स्वल्प काल तक रहती हैं । तात्पर्य यह है कि कोई स्थापना स्वाश्रय द्रव्य के सद्भाव में भी बीच ही में समाप्त हो जाया करती है और कोई स्थापना ऐसी हती है जो अपने आश्रयभूत द्रव्य की
उत्तर-(णाम आबकहियं ठवणा इत्तरिया वा होना, आवकहिया वा) નામ યાવસ્કથિત હોય છે, પરંતુ સ્થાપના ઈવરિક (સ્વલ્પકાળ સુધી જ રહેનાર) અને યાવત્કાથત, એ બન્ને પ્રકારની હોય છે. સ્વાશ્રયભૂત દ્રવ્યના અસ્તિત્વકાળ સુધી નામ રહે છે. એટલે કે જેનું તે નામ રાખવામાં આવ્યું છે તે વસ્તુ અથવા વ્યકિતનું અસ્તિત્વ જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી જ તે નામનું અસ્તિત્વ રહે છે. આ રીતે નામને યાવસ્કથિત કહેવામાં આવ્યું છે. પરંતુ સ્થાપના તો સ્વપકાળ સુધી પણ રહે છે અને યાવત્કથિત (વસ્તુનું અસ્તિત્વ રહે એટલા માટે કાળ સુધી ટકનારી) પણ હોઈ શકે છે.
જેમકે કાઠ કર્મ આદિમાં આવશ્યકશાસ્ત્રની તદાકારરૂપ અથવા અતદાકારરૂપ કરેલી સ્થાપના યાવસ્કથિત હોય છે-વાયભૂત દ્રવ્યનું જ્યાં સુધી અસ્તિત્વ રહે ત્યાં સુધી જ તે સ્થાપનાનું અસ્તિત્વ રહે છે, તથા અક્ષ (પાશા) આદિમાં કરેલી અતદાકાર સ્થાપના બહુ જ ઓછા કાળ સુધી રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કેઈ સ્થાપનના સ્વાશ્રયભૂત દ્રવ્યનું અસ્તિત્વ રહેવા છતાં પણ વચ્ચેથી જ