________________
अनुयोमचन्द्रिका टीका सू० १० नामावश्यकस्वरूपनिरूपणम् वा पोत्थकम्मे वा, चित्तकम्मे वा, लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अणेगो वा सब्भावठवणा वा असब्भावठवणा वा आवस्सए ति ठवणा ठविजइ, से तं ठवणावस्सयं ॥सू० ११ ॥ जिसमें व्युत्पत्ति की प्रधानता नहीं है किन्तु जो मातापिता या इतरलोगों के संकेत बल से जाना जाता हैं वह नामनिक्षेप का विषय है। जैसे किसी व्यक्ति में “महावीर" जैसे गुण नहीं होने पर भी व्यवहार चलाने के निमित्त उसके माता पिता आदि जन उसका नाम महावीर रख लेते हैं । जो वस्तु असली वस्तु के सदृश आकार वाली है वह स्थापना निक्षेप का विषय है। जैसे जंबूद्वीप का नकशा अढाइद्वीप का नकशा तथा वृक्ष महेल आदि का चित्र । जा पदार्थ भाव का पूर्वरूप या उत्तररूप हो वह द्रब्यनिक्षेप का विषय है-जैसे जो वर्तमान में श्रावकपुत्र है वह आगे श्रावक बनेगा उसे श्रावक कहना। जिस शब्द के अर्थ में शब्द का व्युत्पत्ति या प्रवृत्ति निमित्त वर्तमान में बराबर घटित हो रहा हो वह भावनिक्षेप का विषय है। जैसे वर्तमान में महान् वीरता के कार्य करने वालेको महावीर कहना । इसी तरह से जिस जीवादि
(१) नाम३५ (२) २थापना३५, (3) द्रव्य३५ मन (४) मा१३५ शास्त्री. પરિભાષામાં તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે નામ રાખવું અથવા न्यास (बिमा) ४२यो तेनु नाम निक्षेप छ.
જેમાં વ્યુત્પત્તિની પ્રધાનતા હોતી નથી પણ જે માતા, પિતા અથવા અન્ય લેના સંકેતને આધાર લઈને જાણી શકાય છે, એવું નામનિક્ષેપનું સ્વરૂપ અથવા એ નામનિક્ષેપનો વિષય છે. જેમકે કોઈ વ્યક્તિમાં મહાવીર જેવા ગુણોને અભાવ હેવા છતાં પણ વ્યવહાર ચલાવવાને નિમિત્તે તેના માતા, પિતા આદિ લોકો તેનું નામ મહાવીર રાખી લે છે જે વસ્તુ અસલી વસ્તુના સમાન આકારવાળી છે, તે સ્થાપના નિક્ષેપનો વિષય છે. જેમકે જંબુદ્વીપને નકશે, અઢીદ્વીપને નકશે, વૃક્ષ મહેલ આદિના ચિત્ર, આ બધા સ્થાપના નિક્ષેપના ઉદાહરણ છે.
જે પદાર્થ ભાવને પૂર્વરૂપ કે ઉત્તરરૂપ હોય, તે દ્રવ્યનિક્ષેપને વિષય છે. જેમકે જે અત્યારે શ્રાવકપુત્ર છે તે ભવિષ્યમાં શ્રાવક બનશે માટે તેને શ્રાવક કહે જોઈએ. આનું નામ દ્રવ્યનિક્ષેપ છે.
જે શબ્દના અર્થમાં શબ્દની વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત વમાનમાં બરાબર ઘટાવી શકાતાં હેય. તે ભાવનિક્ષેપને વિષય છે જેમકે વર્તમાન સમયે મહાવીરતાનું કાર્ય કરનારને મહાવીર કહે, તે ભાવરૂપ નિક્ષેપ થય ગણાય.