Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे गब्भवतिय सन्निमाणुस्साणं अत्थेगइयाणं दो पलिओवमाइं ठिई पण्णत्ता॥सू. ९॥
__टीका-'इमीसे' इत्यादि । नैरयिकाणां रत्नप्रभायाश्चतुर्थे प्रस्तटे द्विप ल्योपमा मध्यमा स्थितिः, तथा द्वितीयायाः षष्ठे प्रस्तटे द्विसागरोपमा मध्यमा स्थितिज्ञैया। असुरकुमारेन्द्र (चमरवलि) वर्जितभवनवासिनामौदीच्यनागकुमारादीनां 'देसूणे' देशोने द्वे पल्योपमे स्थितिः प्रज्ञप्ता । हरिवर्षरम्यकव!त्पन्नामसंख्येयायुषां पञ्चन्द्रियाणां तिरश्वां मानुषाणां च द्विपल्योपमा स्थितिर्विज्ञेया ॥९॥
'इमीसे गं' इत्यादि। टीकार्थ-इस रत्नप्रभा पृथिवी में कितनेक नारकियों की चौथे प्ररतर मैं दो पल्योपम की मध्यम स्थिति कही गई है। द्वितीय पृथिवी में कितनेक नारकियों की भी स्थिति दो पल्योपम की कही गई है। और इसी द्वितीय पृथिवी में कितनेक नारकियो की दो सागरोपम की स्थिति कही गई है। सो यह छठवें प्रस्तर की अपेक्षा मध्यमस्थिति कही हुई है ऐसा जानना चाहिये। असुरकुमार देवों में कितनेक देवों की पल्योपम की स्थिति कही गई है । असुरकुमारों के चमर और बलि, इन दो इन्द्रों को छोडकर जो उत्तराधे के नागकुमार आदि भवनवासी देवो के भूतानंद ओदि नव इन्द्र हैं उनकी देशोन दो पल्य की स्थिति कही गई है। असंख्यातवर्ष की आयुवाले हरि वर्ष और रम्यकवर्ष में उत्पन्न कितनेक भोगभूमियां पंचेन्द्रिय तिर्यचों की दो पल्योपम की स्थिति कही गई है। इसी तरह असंख्यात वर्ष की आयुवाले गर्मज संज्ञी पंचेन्द्रिय "इमीसे णं" इत्यादि।
ટીકાથ–આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીયાની ચોથા પ્રસ્તરમાં બે પલ્યમની સ્થિતિ બતાવવામાં આવી છે. બીજી પૃથ્વીમાં કેટલાકન રકીઓની સ્થિતિ પણ બે પલ્યોપમની કહેલ છે. અને એ જ બીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ બે સાગરોપમની કહેલ છે. તે તે છઠ્ઠાં પ્રસ્તરની અપેક્ષાએ મધ્યમ સ્થિતિ કહેલ છે તેમ સમજવું અસુરકુમાર દેવેમાં કેટલાક દેવેની પાપમની સ્થિતિ કહેલ છે. અસર કુમારોના ચમર અને બલિ એ બે ઈન્દ્રો સિવાયના ઉત્તરાર્ધના નાગકુમાર આદિ ભવનવાસી દેના ભૂતાનંદ આદિ જે નવ ઈન્દ્રો છે. તેમની બે પલ્યથી સહેજ ઓછી સ્થિતિ બતાવી છે અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા હરિવર્ષ અને રચ્યક વર્ષમાં ઉત્પન્ન થયેલ કેટલાક ભાગભૂમિના પચેન્દ્રિય તિર્યની સ્થિતિ બે પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા ગર્ભ જ સંજ્ઞી પંચેન્દ્રિય એવા
શ્રી સમવાયાંગ સૂત્ર