________________
૧૪
ઉપદેશપદ : ભાગ-૧ તેવા પ્રકારના સ્વમની કાંક્ષા રાખતા કાપેટિકને ફરી તેવા પ્રકારના સ્વમના લાભની જેમ. (૭) મંત્રીના દોહિત્ર સુરેન્દ્રદત્ત રાજપુત્રનું આઠ આરા ઉપર ઉલટસૂલટ ફરતી પુતળીના રાધાવેધની જેમ. (૮) ગાઢ સેવાળથી આચ્છાદિત મહાસરોવરમાં આકસ્મિક પડેલા છિદ્રમાંથી બહાર કાઢેલી ડોકવાળા કાચબાનું આકાશમાં ફરી તેવા પ્રકારના અવલોકનની જેમ. (૯) છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમ કાંઠે નાખેલી યુગ અને સમિલાનું એકબીજાને મળીને સ્વયં પરોવાઈ જવાની જેમ. (૧૦) અનંત પરમાણુઓથી નિર્માણ થયેલ સ્તંભને ચૂરીને દેવવડે આકાશમાં ફેંકી દેવાયેલા પરમાણુઓમાંથી ફરી તેવા પ્રકારના થાંભલાને બનાવવાની જેમ. આ પ્રમાણે દસ દૃષ્ટાંતો છે.
ઉપનય- અનેક જન્માંતરોની પ્રાપ્તિ સ્વરૂપ ઘણાં અંતરાયોથી આચ્છાદિત મનુષ્યજન્મ છે, એ ઉપનય છે. નિગમન- તેથી મનુષ્ય જન્મ દુર્લભ છે એમ નક્કી થયું. अथैतानेव दृष्टान्तान् विस्तरतः क्रमेण भावयन्नाहचोल्ल त्ति भोयणं बंभदत्तपरिवारभारहजणम्मि । सयमेव पुणो दुलहं, जह तत्थ तहेत्थ मणुयत्तं ॥६॥ गाथाभावार्थः कथानकादवसेयस्तच्चेदम् ।
अथ संग्रहगाथाक्षरार्थः- 'चोल्ल' त्ति भोयणमिति, प्रागुक्तदृष्टान्तद्वारगाथायां यच्चोल्लक इति पदमुपन्यस्तं तद्देशीवशाद् भोजनस्य वाचकमित्यर्थः, तच्च 'भोजनं' 'परीवारभारहजणम्मि'त्ति सूचनात् सूत्रमिति न्यायात् प्रथमंतावद् ब्रह्मदत्तगृहे, ततोऽन्तःपुरादिपरिवारवेश्मसु, ततोऽपि भारतवासिलोकमन्दिरेषु कररूपतया प्रगुक्तब्राह्मणस्य निरूपितं राज्ञा, तावद्भोजनपर्यन्ते च स्वयमेव' तस्यैव ब्राह्मणस्य नपुनः पुत्रपौत्राद्यपेक्षया પુનઃ તિથવા દુર્તમ'ગુપંતગ્નિસ્પતિમોગાથા'વેનવારે'તત્ર'વવર્સિ, "તથ્થવ' પ્રસ્તુત "મનુષત્વમ' કૃતિ દ્દ
હવે આ જ દૃષ્ટાંતોને વિસ્તાર પૂર્વક ક્રમથી વિચારતા ગ્રંથકાર કહે છે
પહેલા બ્રહ્મદરને ઘરે પછી પુર વગેરેમાં રહેનારા પરિવારને ઘરે અને પછી ભારતવાસી સર્વ લોકોના ઘરે ક્રમથી ભોજનનો ફરી વારો દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ દુર્લભ છે.
આ ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભરતના મધ્યખંડમાં હંમેશાં શત્રુઓના ભયથી નહીં કંપનારું એવું કાંપીલ્યપુર નામનું નગર હતું. તે નગરમાં શીલથી તથા પુષ્કળ ધનથી જેનું માહાભ્ય