________________
૧૮૫
ઉપદેશપદ : ભાગ-૧ मध्ये रत्ननिक्षेपः कृतः ततो जैनशास्त्रप्रसिद्धचोरसेवन्या स्यूता भणिताश्च ते, यथा'एतदलाबु अविदारयद्भिः रत्नग्रहः कार्यः'। न शकितश्च तैः सोऽर्थः संपादयितुं प्रस्तुतबुद्धिविकलैरिति ॥११५॥
ગાથાર્થ– ગાંઠ, મુસંડ રાજા, ગૂઢ સૂત્ર, સમદંડ, મીણનો દાબડો પાદલિપ્તાચાર્ય, મીણનું ગાળવું, યષ્ટિ અને દાબડો, તુંબડીને સીવવું. (૧૧૫)
ગ્રંથિ' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. અને તે ગાંઠ ગૂઢ છેડાવાળા દોરાના પિંડ સ્વરૂપ જાણવી (ગ્રહણ કરવી). પાટલિપુત્ર નામના નગરમાં મુડ નામનો રાજા હતો. કોઈપણ સ્થાનમાંથી પોતાને પંડિત માનતા એવા કેટલાક પુરુષો મુરુડ રાજાની સભાની પરીક્ષા કરવા માટે (૧) ગૂઢ છેડાવાળા સૂત્રના દડાને (૨) ઉપરથી નીચે સર્વત્ર સમાન ગોળાઈવાળા દંડને અને (૩) મીણના લેપથી લેપાયેલા એવા દાબડાને લઈને આવ્યા અને તેવા પ્રકારના ચતુર પુરુષોને બતાવ્યા.
ચતુર પુરુષો તેનો ભેદ ઉકેલી શક્યા નહીં. પછી પરિપાટિથી (ક્રમથી) વિહાર કરતા ત્યાં રાજકુલમાં પધારેલા પાદલિપ્તાચાર્યને બતાવ્યા (૧) પછી પાદલિપ્તાચાર્યે ગૂઢ સૂત્ર ઉપર ગરમ પાણી નંખાવીને મીણ ઓગળાવી નંખાવ્યું. પછી સૂતરનો છેડો મળી ગયો. (૨) અને દંડને વહેતા નદીના પાણીમાં તરાવ્યો જે ભાગ વજનદાર હતો તે વધારે ડૂબે છે એટલે તે મૂળ છે એમ નક્કી કર્યું. અને (૩) મણથી લેપાયેલ દાબડાને ગરમ પાણીમાં નાખ્યો. મીણ પીગળી ગયું. ઢાંકણની તરડ જોઈ અને ઢાંકણને ખોલ્યું.
અને પછી પોતે છિદ્રવિનાના એક મોટા તુંબડાને લઈ, સૂક્ષ્મ રાજિરેખા કરીને તેમાં રત્નો નાખ્યા. પછી જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ ચોર’ સિલાઇથી તુંબડાને સીવી દીધું અને તેઓને કહ્યું કે આ તુંબડાને તોડ્યા વગર રત્નો લઈ લેવા. તેઓ વૈનલિકી બુદ્ધિથી રહિત હોવાથી તે કાર્ય ન કરી શક્યા. (૧૧૫)
अगए विसकर जवमेत्त वेज सयवेह हथिवींसा । मंतिपडिवक्खअगए, दिट्टे पच्छा पउत्ती उ ॥११६॥
अगद इति द्वारपरामर्शः । कश्चिद्राजा निजपुरोपरोधकारि परबलं स्वदेशान्तः प्राप्त श्रुत्वान्योपायेन तन्निग्रहमनीक्षमाणस्तदागममार्गजलानि विषेण भावयितुमिच्छुः सर्वत्र नगरे, 'विसकर' त्ति विषकरं पातितवान् यथा-पञ्चपलकादिप्रमाणं सर्वेणापि मम भाण्डागारे विषमुपढोकनीयम् । जवमित्त'त्ति यवमानं 'विज'त्ति कश्चिद्वैद्यौ विषमाનીતવાનાપતિશ રાના–“વિં ત્વમેવ મહાજ્ઞામી સંવૃત્ત ?'તિ સંવાદ'तुच्छास्याप्यस्य देव ! 'सयवेह' त्ति शतवेधः आत्मनः सकाशात्, उपलक्षणत्वात् सहस्त्रादिगुणवस्त्वन्तरस्य च वेधः आत्मना परिणमयितुं शक्तिः समस्ति'॥ ततो