________________
૩૮૨
ઉપદેશપદ : ભાગ-૧ ભાવાર્થશુદ્ધ આજ્ઞાબહુમાનથી જે કોઈ ધર્મક્રિયા કરવામાં આવે તેનાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. તથા તેવા કારણથી અશુભકર્મનો બંધ થાય તો પણ તે બંધ અનુબંધથી રહિત થાય. સંસારનું પરિભ્રમણ અશુભકર્મના બંધથી નથી થતું, કિંતુ અશુભકર્મના અનુબંધથી થાય છે. આથી શુદ્ધ આજ્ઞાબહુમાનથી થતી ધર્મક્રિયામાં અશુભકર્મનો બંધ થાય તો પણ તે અશુભકર્મ બંધ સંસાર પરિભ્રમણનું કારણ ન બને. જેમ કે (૧) સાધુ જિનાજ્ઞા મુજબ નાવડીમાં બેસીને કે પાણીમાં ચાલીને નદીના સામા કિનારે જાય તો તેમને અપ્લાય વગેરે જીવોની વિરાધના થવાથી અશુભકર્મ બંધ થાય, પણ તે અશુભકર્મબંધ સંસારનું કારણ ન બને. (૨) શ્રાવક જિનાજ્ઞા મુજબ જિનપૂજા કરે ત્યારે તેમાં અપ્લાય વગેરે જીવોની વિરાધનાથી અશુભકર્મનો અલ્પ બંધ થાય. પણ તે અશુભ કર્મ બંધ તેના સંસારનું કારણ ન બને.
ધર્મબિંદુ ગ્રંથમાં જણાવેલી પુણ્યાનુબંધી પુણ્યની વિશેષતાઓ (૧) પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી સુખની સામગ્રી ઘણી મળે. (૨) અને એ સુખની સામગ્રી હલકી ન હોય કિધુ ઊંચી–શ્રેષ્ઠ હોય. (૩) સુખનાં ઘણાં અને ઊંચાં સાધનો વિશેષ મહેનત વિના મળે (૪) સુખનાં સાધનો નીતિથી મેળવેલાં હોય. (૫) સુખના સાધનોના ઉપભોગમાં તીવ્ર આસક્તિ ન હોર્યો. (૬) ઘણાં અને ઊંચા સુખનાં સાધનોનો ઉપયોગ કરવા છતાં તે નિમિત્તે દુર્ગતિમાં લઈ જાય
તેવાં અશુભકર્મોનો બંધ થતો નથી. यदाहुस्तदेव गाथाद्वयेन दर्शयतिभावाणाबहुमाणाओ सत्तिओ सुकिरियापवित्तीवि । नियमेणं चिय इहरा, ण तको सुद्धोत्ति इट्ठा सा ॥२३९॥ . પ્રભૂતોલા જિપ્રભૂતાનિ-પુરાણ, તા -
૩ ળ (ઉદગ્ર - શ્રેષ્ઠ) २. अयत्नोपनीतत्वाद्-प्रासङ्गिकत्वात् । રૂ. પુત્સિતાપ્રવૃત્સિતેપુ-નીતિમાds I ४. अभिष्वङ्गाभावाद्-भरतादीनामिव निबिडगृद्ध्यभावात् । ५. बन्धहेतुत्वाभावेन-बन्धस्य-कुगतिपातहेतोरशुभकर्मप्रकृतिलक्षणस्य हेतुत्वं-हेतुभावः, तस्या
ભાવેના