Book Title: Updeshpad Granth Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 506
________________ ઉપદે શપદ : ભાગ-૧ ૪૫૭ પોતાનું ફળ આપવા માટે સમર્થ ન થાય. કારણ કે પરિશુદ્ધ આજ્ઞાની આરાધનાનો ભયંકર પણ અશુભકર્મોના ફળનો નાશ કરવાનો સ્વભાવ છે. (૩૨૩) एतदेव प्रतिवस्तूपमया भावयतिवाहिम्मि दीसइ इमं, लिंगेहिं अणागयं जयंताणं । परिहारेतरभावा, तुल्लनिमित्ताणवि विसेसो ॥३२४॥ 'व्याधौ' कुष्ठज्वरादौ समुद्भवितुकामे 'दृश्यते'ऽध्यक्षत एवावलोक्यत इदमफलत्वम्। कुतः? यतः, “लिङ्गै' रोगोत्पत्तिगमकैः शरीरास्वास्थ्यादिभिरुपस्थितैतैिश्च सद्भिरनागतं रोगोत्पत्तेः प्रागेव यतमानानामतियत्नं कुर्वताम् । कुत इत्याह-परिहारेतरभावात्। परिहारभावात् पिशितघृतादीनामुत्पित्सुरोगनिदानभावापन्नानामनासेवनात् । रोगनिदानपरिहारश्चैवं पठ्यते, यथा-"वर्जयेद् द्विदलं शूली, कुष्ठी मांसं ज्वरी घृतम् । नवमन्नमतीसारी, नेत्ररोगी च मैथुनम् ॥१॥" इतरभावादन्येषां केषांचिदनागतमयतमानानां तन्निमित्तापरिहारात् । उभयेषामपि कीदृशानां तुल्यनिमित्तानामपि प्राक् समानरोगोत्पादककारणानां विशेष उद्भवानुद्भवरूपः प्रत्यक्षसिद्धो वर्तत इति ॥३२४॥ આ જ વિષયને સમાનવસ્તુની ઉપમા દ્વારા વિચારે છે– ગાથાર્થ-રોગોત્પત્તિને જણાવનારાં ચિહ્નોથી રોગ આવશે એમ જાણીને રોગ થયા પહેલાં જ યત્ન કરનારાઓને રોગ રૂ૫ ફળનો અભાવ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તથા તુલ્ય નિમિત્તવાળા પણ જીવોને રોગનાં કારણોનો ત્યાગ કરવાથી અને રોગનાં કારણોનો ત્યાગ ન કરવાથી વિશેષતા પ્રત્યક્ષથી સિદ્ધ છે. ટીકાર્થ-કોઢ અને જ્વર વગેરે રોગોની ઉત્પત્તિને જણાવનારાં શરીરમાં અસ્વસ્થતા વગેરે ચિહ્નો ઉપસ્થિત થયેલાં દેખાય ત્યારે સત્પરુષો એ ચિહ્નોને જાણીને રોગની ઉત્પત્તિ થયા પહેલાં જ રોગ ન થાય એ માટે અતિશય પ્રયત્ન કરે, ભવિષ્યમાં થનારા રોગનાં માંસભક્ષણ, ઘી વગેરે જે કારણો હોય તે કારણોનો ત્યાગ કરે, આથી તેમને રોગોત્પત્તિ ન થાય. આમ રોગ થયા પહેલાં પ્રયત્ન કરવાથી રોગના ફળનો અભાવ પ્રત્યક્ષ જ દેખાય છે. રોગનાં કારણોનો ત્યાગ વૈદ્યકશાસ્ત્રમાં આ પ્રમાણે કહેવામાં આવે છે-“શૂળનો રોગી (જેને પેટ વગેરેમાં શૂળ ઉત્પન્ન થતું હોય તેવો રોગી) દ્વિદળનો (=કઠોળનો), કોઢ રોગી માંસનો, તાવ રોગવાળો ઘીનો, અતીસારના રોગવાળો નવા અન્નનો અને નેત્રના રોગવાળો મૈથુનનો ત્યાગ કરે.” રોગોત્પત્તિનાં કારણો જાણવા છતાં જે જીવો રોગ થયા પહેલાં જ રોગનાં કારણોનો

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554