________________
૩૩૧
6पहेश५६ : (भाग-१ ઉલ્લંઘન ન કરનારા તે મુનિ નિશ્ચયથી ગુરુકુલસંવાસ કરે છે.
ગુરુની આજ્ઞા- ઇચ્છાકાર-મિથ્યાકાર આદિનું પાલન કરવા રૂપ આજ્ઞા. सर्वथा- मन-वयन-याथी. प्रश्न- ते मुनि भेदा होय त्यारे | रे ?
ઉત્તર- અશિવ આદિ કોઈક અવસરે કોઈક ગામ-નગર આદિમાં ગુરુએ બીજા સાધુની સહાય વિના એકલા મૂક્યા હોય ત્યારે પણ ગુર્વાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી.
અહીં અભિપ્રાય આ પ્રમાણે છે- ઘણા સાધુઓની મધ્યમાં લજ્જા-ભય આદિથી ગુર્વાજ્ઞાનું ઉલ્લંઘન ન જ થાય. પણ જ્યારે તે એકલો હોય તો પણ ગુરુકુલવાસમાં પ્રવર્તેલી સઘળી સામાચારીને અનુસરે-પાળે ત્યારે જણાય કે આ ચોક્કસ ગુરુકુલસંવાસી છે. કેમકે ગુરુકુલસંવાસથી સાધી શકાય તેવા ક્રિયાસમૂહનું સર્વથા ખંડન થતું નથી. (૧૫)
तदेवाहजह चेव चंदउत्तस्स विब्भमो सव्वहा ण चाणक्के । सव्वत्थ तहेतस्सवि, एत्तो अहिगो सुहगुरुम्मि ॥१९६॥
'यथा चैव' यथैवेत्यर्थः, 'चन्द्रगुप्तस्य' मौर्यवंशप्रसवप्रथमहेतो राजविशेषस्य प्राक्कथितस्य 'विभ्रमो' विपर्यासः संशयो वा 'सर्वथा' सर्वैः प्रकारैर्न नैव 'चाणक्ये' प्रागुक्तलक्षणे मन्त्रिणि 'सर्वत्र' सर्वेषु प्रयोजनेषु समादिश्यमानेषु, 'तथैतस्यापि' माषतुषादेर्यतेरितश्चन्द्रगुप्तादधिकः समर्गलो विश्वासः शुभगुरौ विजृम्भते । यथा हि चन्द्रगुप्तस्य पाटलिपुरोपरोधकाले नन्दबलनिर्झटितेन चाणक्येन नीयमानस्य पश्चादनुलग्ने नन्दसैन्ये अनन्योपायां चन्द्रगुप्तरक्षां परिभावयता महति सरसि निविष्टपद्मिनीषण्डमण्डिते निक्षिप्तस्य नन्दाश्ववारेणैकेन क्व चन्द्रगुप्तस्तिष्ठतीति पृष्टेनाङ्गुल्यग्रेण दय॑मानस्यापि नाविश्वासो जातः, किंत्वार्य एव युक्तमयुक्तं वा जानातीति प्रतिपत्तिः, तथाऽस्य माषतुषादेः सर्वथा व्यावृत्तविपर्यासस्य संसारविषविकारनिराकरणकारिणी गुरोरस्य सेवेति मन्यमानस्य चन्द्रगुप्तस्य विश्वासादिह राज्यमात्रफलादनन्तगुणः शुभगुरौ प्रत्ययः प्रवर्त्तत इति ॥१९६॥
दृष्टांत ४ छ
ગાથાર્થ– જેવી રીતે ચંદ્રગુપ્તને ચાણક્ય વિષે સર્વથા સર્વત્ર વિપર્યાસ કે સંશય ન હતો, તે પ્રમાણે માષતુષ વગેરે મુનિને શુભ ગુરુને વિષે ચંદ્રગુપ્તથી અધિક વિશ્વાસ ઉત્પન્ન થાય છે.”