________________
૪૨
ઉપદેશપદ : ભાગ-૧
ફરી સરસવના પ્રસ્થકને મેળવી શકે ? અર્થાત્ ધાન્યના ઢગલમાંથી સરસવના દાણા છૂટા પાડીને ફરી પ્રસ્થક ભરી શકે ? આ પ્રમાણે અનેક યોનિઓમાં પરિભ્રમણ કરતા જીવને મનુષ્યભવની પ્રાપ્તિ થયા પછી મોહથી મલિન થયેલા મનુષ્યોને નિષ્ફળ કરેલો મનુષ્યભવ ફરી મળવો અતિ દુર્લભ છે.
અક્ષરાર્થ– ને એ દ્વાર પરામર્શ છે. મ ને ત્તિ કોઇક કુતૂહલી દેવે કે દાનવે ભરતક્ષેત્રમાં પાકતા ધાન્યોમાં એક પ્રસ્થક (ચાર સેતિકા) પ્રમાણ સરસવના દાણા નાખ્યા. પછી કાર્ય કરવા બંધાયેલી (નોકરાણી) અત્યંત વૃદ્ધ સ્ત્રીને શેષ ધાન્યમાંથી સરસવના દાણાને છૂટા પાડવાનું કાર્ય સોંપવામાં આવે તો ફરી સરસવનો લાભ થવો દુર્લભ છે તેમ ભ્રષ્ટ થયેલ મનુષ્યભવનો ફરી લાભ થવો દુર્લભ છે. (૮)
अथ चतुर्थदृष्टान्तसंग्रहगाथाजूयम्मि थेरनिवसुयरजसहट्ठसययंसिदाएण । एत्तो जयाउ अहिओ, मुहाइ नेओ मणुयलाभो॥९॥
કથાક્ષાઃ “નૃપત્તિતારપરમ– “વિરકૃપ'નામ ‘સુતો' ના राज्याकाक्षी संपन्नस्ततोऽसौ पित्रा प्रोक्तः, यथा- 'सहठ्ठसययंसिदाएण' इति इयं सभा त्वया तदा जिता भवति यद्यष्टशतं वारान् एकैकाश्रिरेकेन दायेन जीयते, ततश्च राज्यं लब्धुमर्हसि नान्यथा 'इतो' संभावनीयात् 'जयाउ' त्ति सभाजयात् 'अधिकः' समधिको दुर्लभतया 'मुहाए'त्ति मुधिकया शुद्धधर्माराधनतया महामूल्यविरहेणेत्यर्थः 'नेयो' ज्ञातव्यो મનુષતામ' રૂતિ પર II
હવે ચોથા દાંતની સંગ્રહગાથા કહેવાય છે
ગાથાર્થ- સ્થવિર રાજાના પુત્રને રાજ્યના લાભ માટે એકસો આઠ-આઠ ખૂણાવાળા એકસો આઠ થાંભલાવાળી સભાને અભંગ દાવથી જૂગારમાં જીતવી જેમ દુર્લભ છે તેમ ગુમાવેલ મનુષ્યભવને ફરી મેળવવો દુર્લભ છે. (૯)
આ ભરતક્ષેત્રમાં ધન-ધાન્યથી સમૃદ્ધ વસંતપુર નામનું નગર છે. ત્યાં ઘણા પ્રરાક્રમથી યુક્ત જિતશત્રુ નામનો રાજા છે અને પોતાના રૂપથી જીતી લીધી છે દેવીઓને જેણે એવી ધારિણી નામની તેની સ્ત્રી છે. તે બંને રાજ્યભારને વહન કરવા સમર્થ પુરંદર નામે પુત્ર થયો. અતિ નિર્મળ વિશાળ કુળમાં જન્મેલો, ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત, હંમેશા રાજાના કાર્યમાં સજ્જ એવો સત્ય નામનો અમાત્ય હતો. તે રાજાને એક સભા હતી જેને એકસો આઠ થાંભલા હતા, અને અતિમનોહર રૂપવાળી હતી અને દુશ્મનના ચિત્તનો ક્ષોભ કરવા