________________
૧૧૦
ઉપદેશપદ : ભાગ-૧ ગાથાર્થ– આ પ્રમાણે રોહકની બુદ્ધિથી આ કાર્યો થયા છે એમ જાણી આ સ્થાનોને (હવે પછી કહેવાશે તે) છોડીને તે રોહક અહીં જલદી આવે એમ રાજા આજ્ઞા કહેવડાવે છે. (૬૪)
ગાથાશબ્દાર્થ આ પ્રમાણે શિલાદિ વગેરે કાર્યો રોહકની બુદ્ધિથી સિદ્ધ થયા છે એમ જાણીને જિતશત્રુ રાજા આ પ્રમાણે આજ્ઞા ફરમાવે છે. કઈ આજ્ઞા છે તેને જણાવે છે– તે રોહક આ સ્થાનોનો ત્યાગ કરતો મારી પાસે જલદીથી આવે. (૬૪).
तान्येवाहपक्खदुगं दिणराई, छाउण्हे छत्तण्ह पहुम्मग्गे । जाणचलणे य तह ण्हाणमइलगो अण्णहागच्छ ॥६५॥ 'पक्षद्विकं' सुक्लकृष्णपक्षद्वयलक्षणं, दिनरात्री प्रतीतरूपे, 'छायोष्णौ' छायामातपाभावरूपामुष्णं च चण्डकरकिरणलक्षणं, 'छत्रनभसी' छत्रमातपवारणं नभश्च शुद्धमाकाशं, तथा पन्था मार्ग उन्मार्गश्चोत्पथः, मार्गमुन्मार्गं च परिहत्येत्यर्थः, यानचलने च 'यानं' गन्यादि चलनशब्देन चरणचेष्टा परिगृह्यते ततस्ते परिहत्येत्यर्थः, तथाशब्दः समुच्चये, 'स्नानमलिनकः' स्नाने सत्यपि मलिनको मलिनदेहः स्नातो मलाविलकलेवरश्च सन्नित्यर्थः। अन्यथा पक्षद्वयादिपरिहारवता प्रकारेणागच्छतु मत्समीपमिति ॥६५॥ તે સ્થાનોને જ કહે છે
थार्थ- बने पक्ष, हिवस रात्रि, छायो ? 10, ७ माश, भाग 6भाग, વાહન કે પાદચરણ તથા સ્નાન કરેલ છતાં મલિન આવા સ્થાનોનો ત્યાગ કરીને આવે. (૬૫).
રોહક શુક્લ કે કૃષ્ણ પક્ષમાં ન આવવું, તથા દિવસ કે રાત્રે ન આવવું, છાયા કે તડકામાં ન આવવું, છત્ર કે ખુલ્લા આકાશમાં ન આવવું, માર્ગ કે ઉન્માર્ગથી ન આવવું, પગે ચાલતા કે વાહનમાં બેસી ન આવવું. તથા શબ્દ સમુચ્ચયમાં છે અને તે સ્નાન કરેલ છતાં મલિન દેહવાળો થઈને આવે એમ સમુચ્ચય કરે છે. આ સિવાય અન્ય પ્રકારે મારી પાસે ન આવે. (૬૫)
ततोऽसौ रोहक एवमाज्ञापितो नरपतिना तदादेशसंपादनार्थमागन्तुं प्रारब्धः, यथाअमवस्सासंधीए, संझाए चक्कमज्झभूमीए । एडक्वगाइणंगोहलिं च काऊण संपत्तो ॥६६॥
इह चन्द्रमासस्य द्वौ पक्षौ, तत्राद्यः कृष्णो द्वितीयश्च शुक्लः । तत्र च कृष्णपक्षोऽमावास्यापर्यन्तः, शुक्लश्च पौर्णमासीपरिनिष्ठितः । एवं चामावास्या पक्षसंधितया व्यवह्वियते । पौर्णमासी च माससंधितया ततोऽमावास्यैव संधिरमावास्यासंधिरतनपक्षात्यन्तसन्निधानलक्षणस्तस्मिन् संप्राप्त इति योगः । एवं च किल तेन