________________
૧૭૪
ઉપદેશપદ : ભાગ-૧
પ્રશ્ન- લ્પકમાં વૈયિકી બુદ્ધિ હતી એમ શેનાથી જણાય છે?
ઉત્તર–શેરડી અને દહીંના દૃષ્ટાંતથી જણાય છે. જેમકે– શેરડીના સાઠાઓના ભારાઓને અને આદિ શબ્દથી દહીંના માટલાને યથાક્રમ ઉપરથી અને નીચેથી તથા છેદથી અને ભેદથી દુશ્મન વડે મોકલાયેલા પ્રધાનનો મતિ મોહ કરીને કાર્ય સાધ્યું તે વૈયિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે.
યક્ષપ્રયુક્તિ એટલે કે સુરપ્રિય યક્ષની વાર્તા એ કહેવાયેલ સ્વરૂપવાળું (વૈનાયિકી બુદ્ધિનું) ઉદાહરણ છે. કેવી રીતે ? જેમાં નગરના લોકોનો ક્ષય થતો હતો તેવા કૃત્યમાં ક્ષયનો ઉપશમ કરવા રૂપ વ્યાપાર વૈનાયિકી બુદ્ધિનું ઉદાહરણ છે. અથવા કોડિયું ઉપલક્ષણથી કળશ, પીંછી, રંગ વગેરે ચિત્રકાર પુત્રે નવા લઈ તેની આગળ રાખી યક્ષના ઉપશમનો ઉપાય કર્યો તે વૈનાયિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
અહીં અર્થશાસ્ત્રની ભાવના આ પ્રમાણે છે. નહીં વશ થયેલો શત્રુ સમ્યગૂ યોજેલા સામાદિ નીતિ ભેદોથી વશ કરવો. જેમકે– હે પુત્રક! તું ભણ, સવારે તને લાડુ આપીશ અથવા તું નહીં ભણે તો બીજાને આપી દઈશ, છતાં પણ તું નહીં ભણે તો તારા બે કાન ખેંચીશ. ચિત્રકાર પુત્રે ४२दो विनय छे ते साम. प्र२नो छ. (१०८)
लेहे लिवीविहाणं, वट्टक्खेड्डेणमक्खरालिहणं । पिट्ठिम्मि लिहियवायण-मक्खरविंदाइचुयणाणं ॥१०९॥
लेख इति द्वारोपक्षेपः । तत्र 'लिपिविधानं लिपिभेदो ज्ञातम्। तच्चाष्टादशधा - "हंसलिवी भूयलिवी, जक्खी तह रक्खसी य बोद्धव्वा । उड्डी जवणि फुडुक्की, कीडी दविडी य सिंधविया ॥१॥मालविणी नडि नागरि, लाडलिवी पारसी य बोद्धव्वा। तह अनिमित्ता णेया, चाणक्की मूलदेवी य ॥२॥ तद्देशप्रसिद्धाश्चैताः । तत्र किल केनचिद्राज्ञा कस्यचिदुपाध्यायस्य निजपुत्रा लिपिशिक्षणार्थे समर्पिताः, ते च दुर्ललिततया आत्मानं नियन्त्रय न शिक्षितुमुत्सहन्ते, अपि क्रीडन्त्येव । ततो राजोपालम्भभीरुणा उपाध्यायेन 'वट्टक्खेडेणमक्खरालिहणंति' वृत्तानां खटिकामयगोलकानां खेलनं क्रीडनं तैः सह कृतम् । तेन चाक्षरपातानुरूपतद्गोलकप्रतिबिम्बद्वारेणाक्षराणामकारादीनामालेखनं कारितास्ते, ते हि यदा शिक्ष्यमाणा अपि न शिक्षामाद्रियन्ते तत उपाध्यायेन तत्क्रीडनकमेवानुवर्तमानेन तथा गोलकपातं शिक्षितं यथा भूमावक्षराणि समुत्पन्नानीति । यद्वा "पिट्ठिम्मि' त्ति भूर्जपृष्ठादौ लिखितानामक्षराणां यद्वाचनं तद् वैनयिकी बुद्धिः । तथाक्षरबिन्द्वादिच्युतज्ञानं अक्षरस्य वर्णरूपस्य बिन्दोः प्रसिद्धस्यैवादिशब्दान्मात्रायाः ૧. હે પુત્રક ! તું ભણ, (અહીં સુધી સામ નીતિ) સવારે તને લાડુ આપીશ (દામનીતિ) નહીં ભણે તો બીજાને આપીશ (ભેદ નીતિ) અને છતાં નહીં ભણે તો તારા બે કાન ખેંચી લઈશ. (દંડ નીતિ)