________________
Gपहेश५६ : 01-१
૧૧૫ આ ગાથામાં પૂર્વાર્ધમાં સાતમો ગણ પાંચ માત્રાનો છે. તે બહુલા જાતિનો હોવાથી દોષ નથી. બહુલા છંદ પાંચ માત્રાના ગણવાળો હોય છે.
एवं पुणोवि पुच्छा, खाडहिलाकिण्हसुक्केरहाण। का बहुगा का तुल्ला ?, पुच्छसरीराणमन्ने उ ॥७१॥
एवं पुनरपि तृतीयप्रहरान्ते पृच्छा पूर्ववत् ।रोहकः-'खाडहिलायाः' खिल्लहडिकेति लोकप्रसिद्धनामकस्य भुजपरिसर्पजीवविशेषस्य शरीरे कृष्णरेखाणां शुक्लरेखाणां च मध्ये का अधिका बढ्यः । राजा-'का' इति कास्तत्र बहुका इत्यभिधेहि त्वमेव । रोहकः-तुल्याः समानसंख्याः कृष्णाः शुक्लाश्च रेखाः । अत्रैव मतान्तरमाह'पुच्छसरीराणमन्ने उ' इति, अन्ये पुनराचार्यः पुच्छशरीरयोः खाडहिलाया एव संबन्धिनोः कतरद्दीर्घमिति चिन्तितं रोहकेण । राज्ञा पृष्टेन च तेनैव द्वे अपि समे इति प्रतिपादितमित्याहुः ॥७१॥१२॥
ગાથાર્થ-આ પ્રમાણે રાજાએ ફરી પૂછ્યું: ખીસકોલીને કાળા પટ્ટા વધારે હોય છે કે સફેદ પટ્ટા? બંને સમાન હોય છે એમરોહકે કહ્યું. બીજા આચાર્યો શરીર અને પુંછડી સમાન છે કે કેમ?એમ પુછ્યું.(૭૧)
આ પ્રમાણે ફરી પણ ત્રીજા પહોરને અંતે રાજાએ પૂર્વની જેમ પુછ્યું: તું શું વિચારી રહ્યો છે? ખીસકોલીના શરીર ઉપર કાળા પટ્ટા અને સફેદ પટ્ટા એ બેમાં કોની સંખ્યા વધારે હોય છે? રાજાએનો જવાબ તું જ આપ. રોહક– કાળા અને સફેદ પટ્ટા બંનેની સંખ્યા સમાન હોય છે. અહીં મતાંતર આ પ્રમાણે છે- અન્ય આચાર્યો જણાવે છે કે ખીસકોલીનું શરીર અને પૂંછડી એ બેમાંથી મોટું કોણ છે? એમ રોકે વિચાર્યું. રાજા વડે પુછાયેલા રોહકે કહ્યું કે– બંને સમાન છે. (૭૧)
चरिमाइ कइ पिया ते, के पण के रायधणयचंडाला । सोहगविच्चुग जणणी, पुच्छा एवंति कहणा य ॥७२॥
'चरिमाइ' इत्यादि, चरमायां यामिन्यां पश्चिमप्रहरपर्यन्तभागरूपायां पूर्वरात्रिबहुजागरणाल्लब्धातिस्वादुनिद्रोरोहकः कम्बिकास्पर्शनातिरेकवशेन प्रतिबोधितः सन्नवदत्, यथा-'कइ पिया ते' इति, कति कियन्त पितरो जनकास्तव हे राजन् ! वर्त्तन्त इति चिन्तयामि। राजा-के इति कति मे जनका इति निवेदयितुमर्हसि त्वमेव । रोहकः'पण'त्ति पञ्च ।राजा-के इति, किंरूपाः।रोहकः-राजधनदचण्डाला: 'सोहगविच्चुग' त्ति, शोधको वस्त्रप्रक्षालको वृश्चिकश्चेति । ततो राज्ञा संदेहापत्रचेतसा जननीपृच्छा कृता यथा किमेवं मे पञ्च पितरः ? तयापि एवमिति यथा रोहकः प्राह, कथना च तथैव निवेदनं कृतं पुनः ॥७२॥१३॥