________________
૧૫૪
ઉપદેશપદ : ભાગ-૧
પછી તેણે ઇશ્વર (શ્રીમંત) ને કહ્યું અમારા કુળમાં આવા પ્રકારનો રિવાજ છે એમ કહીને તિથિના દિવસોમાં અને પર્વના દિવસોમાં તે છોકરાઓની સાથે છાણાને નદીમાં નાખે છે અને આ ઉપાયથી તેણે સર્વ ધનનું રક્ષણ કર્યું. આમ કરી અવસર મેળવીને તે સ્થાનમાંથી નીકળી थाल्यो गयो. (१०२)
अत्थे बालदुमाया, ववहारे देविपुत्तकालोत्ति । अण्णे उ धाउवाइयजोगो सिद्धीइ निवणाणं ॥१०३॥
अर्थ इति द्वारपरामर्शः । बालदुमाया' इति कस्यचिद्वालस्य द्वौ मातरावभूतां ।पिता च मृतः । 'ववहारे' इति संपन्नश्च द्वयोरपि जनन्योर्विवादः न चान्यः कोऽपि तत्र साक्षी समस्ति, दूरदेशान्तरादागतत्वात्तयोः ततो राजद्वारे उपस्थिते ते । देविपुत्तकालो' त्ति । तत्र च पट्टमहादेवी गर्भवती, श्रुतश्च तयैष वृत्तान्तः, उपायान्तरं चापश्यन्त्या प्रतिपादिते यथा ममैष गर्भे यः पुत्र उत्पत्स्यते, सोऽशोकपादपस्याध उपविष्टो व्यवहारं भवत्योः छेत्स्यतीति । तावन्तं च कालं यावद् भवतीभ्यां संतुष्टमानसाभ्यां उचितानपानवस्त्रादिभोगपराभ्यां च स्थातव्यम् । तुष्टा च सपत्नी यथा लब्धस्तावदियान् कालः, पश्चात्किं भविष्यतीति को जानीत इति । ज्ञातं च यथावस्थितं देव्या, तदीयहर्षावलोकनात् । निर्घाटिता चासौ । समर्पितश्च स्वजनन्या एव पुत्रोऽर्थश्चेति । अन्ये त्वाचार्या एवं ब्रुवते, यथा-'धाउवाइयजोगो सिद्धीइ निवणाणं' इति । कैश्चिद् धातुवादिकैः क्वचित् पर्वतनिकुञ्जे सर्वः सुवर्णसिद्धिसंयोगो विहितः न च सुवर्णसिद्धिः संपद्यते विषन्नाश्चासते ते यावत्, तावदत्रान्तरे प्रागेव शैलासन्नं निवेशितकटकसन्निवेशाद् रात्रौ ज्वलन्तं ज्वलनमवलोक्य कौतुकेन राजा तत्रैकाकी गतः, पृष्टाश्च ते किमिदमारब्धं भवद्भिः? कथितंच सप्रपञ्चं तैः । ज्ञातं चौत्पत्तिकीबुद्धियुक्तेन राज्ञा-'सत्त्वसाध्योऽयं व्यवहारः-न च तदेतेषु समस्तीति, तत् स्वकीयं शिरश्छित्त्वा क्षिपाम्यत्र ज्वलने' तथैव कर्तुमारब्धो यावत्तावदाकृष्टासिः स्तम्भितो दक्षिणभुजस्तदधिष्ठायिकया देवतया राजपोरुषाक्षिप्तचित्तया। जातं सुवर्णमिति ॥१०३॥
ગાથાર્થ- અર્થ, બાળકની બે માતા, વ્યવહાર, દેવીને ગર્ભ, પુત્રનો જન્મકાળ. બીજા આચાર્યો ધાતુવાદીઓનો યોગ, રાજાને સિદ્ધિનું જ્ઞાન. (૧૦૩).
અર્થ' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. કોઇક બાળકને બે માતા હતી અને પિતા મરણ પામ્યો. બંને માતાનો વિવાદ થયો અને બીજો કોઈ તેમાં સાક્ષી નથી કારણ કે તે બંને દૂર દેશાંતરથી આવેલી હતી. તે બંને રાજકારે ગઈ. રાજાની ગર્ભવતી પટ્ટરાણીએ આ વૃત્તાંતને સાંભળ્યો બીજા ઉપાયને નહીં જોતી જણાવ્યું કે મારા ગર્ભમાં જે પુત્ર છે તેનો જન્મ થશે ત્યારે