________________
૧૪૨
पहेशप: : भाग-१
જણાવ્યે છતે તેણે ક્યું કે પશ્ચિમ દિશામાં મારો પતિ ગયો છે તે નબળા બાંધાનો છે તેથી તેની સેવા કરવા હું હમણાં જાઉં અને ત્યાં ગઇ. આના ઉપરથી અમાત્ય વગેરેએ નિશ્ચિતથી જાણ્યું કે આ પતિ આને વધારે પ્રિય છે. (૯૪)
पुत्ते सवत्तिमाया, डिंभग पइमरण मज्झ एसत्थो । किरियाभावे भागा, दो पुत्तो बेइ णो माया ॥९५॥
अथ गाथाक्षरार्थ:- पुत्त इति द्वारपरामर्शः । इह कश्चित् प्रचुरद्रव्यसहायो वणिक् भार्यायुगलसमन्वितो राष्ट्रान्तरमागमत् । तत्र चैकस्यास्तत्पत्न्याः पुत्रः समजनि । एवं च 'सवत्तिमायाडिंभग' त्ति तस्य डिम्भकस्य बालस्य तयोर्मध्यादेका माता सवित्री अन्या च सपत्नी संपन्ना । 'पइमरण' त्ति दैवदुर्योगाच्च लघावेव तस्मिन् पुत्रके यशः शेषतां ययौ स वणिक् । डिम्भकश्च न जानाति का मम जननी तदन्या वा । तदनु निबिडमायासहाया प्राह सपत्नी, – ममैषोऽर्थः पत्युः संबन्धी आभाव्यः, यतो मया जातोऽयं पुत्र इति । जातश्च तयोर्द्वयोरपि व्यवहारः प्रभूतं कालं यावत्, न च छिद्यतेऽसौ । ततः 'किरियाभावे' इति क्रियाव्यवहारस्तस्या अभावे तयोः संपन्ने सति निपुणबुद्धिना प्रागुक्तकथानकोद्दिष्टेन मन्त्रिपुत्रेण प्रोक्तम्: - ' भागा दो पुत्तो' इति एष नौ पुत्रो द्विभागीक्रियतां करपत्रकेण तदर्द्धमर्द्ध पुत्रार्थयोर्भवत्योर्दास्यामीत्यानीतं च करपत्रम्, यावत् पुत्रकोदरोपरि दत्तं तावत् - 'बेइ नो माया' इति - या सत्या माता सा'ब्रवीति' सस्नेहमानसा सती प्रतिपादयति यथा नो नैवामात्य ! त्वयैतत् कर्त्तव्यं, गृह्णात्वेषा मत्पुत्रमर्थं च, अहं तु अस्य जीवतो मुखारविन्ददर्शनेनैव कृतार्था भविष्यामीति । ततो ज्ञातं मन्त्रिनन्दनेन यदुतेयमेव माता, दत्तश्च सपुत्रोऽर्थ एतस्यै । निर्घाटिता चापरा इति ॥९५ ॥
गाथार्थ- पुत्र द्वार, सावडी भाता, पुत्रनो ४न्म, पतिनुं भरा, खा धन भारुं छे, निश्चयनो खलाव, जे लाग, भातानुं ना पाउवु. ( स्थ)
બે
આ ભરતક્ષેત્રમાં કોઇક નગરમાં શુભ આશયવાળા, કલાના સમૂહને જાણનારા એવા રાજામંત્રી-શ્રેષ્ઠી અને સાર્થવાહના ચાર પુત્રો હતા. પરસ્પર દૃઢ સ્નેહવાળા જનમનોજ્ઞ યૌવનપણાને પામ્યા, ક્ષણમાત્ર પણ વિરહને સહન કરતા નથી, વિરહની ચિંતા (વ્યથા) ને જ વહે છે-ધારણ કરે છે. કોઇક વખત એક મનવાળા થઇ એકબીજાને કહે છે કે જેણે દેશાંતરમાં જઇ પોતાના આત્માની કસોટી કરી નથી તે મનુષ્ય શું લોકમાં ગણનાને પામે છે? અર્થાત્ લોકમાં પ્રતિષ્ઠિત બને? કાર્યમાં આરૂઢ થયેલા (કાર્ય કરવા પ્રવૃત્ત થયેલા) એવા મારે સામર્થ્યનો સંયોગ કેવો છે, અર્થાત્ મારામાં કેટલું સામર્થ્ય છે? આ પ્રમાણે પોતાના સામર્થ્યની પરીક્ષા માટે પ્રભાત સમયે પોતાના શરીર