________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૩૯ कण्डरीकेन सह क्रीडने रमणे संपन्ने सति, 'आगम हासे पडग्गहणं' इति मूलदेवान्तिकमागत्य सहासमुखी 'प्रिय ! तव पुत्रो जातः' इति च वदन्ती मूलदेवमस्तकात् पटग्रहणं कृतवती सा । पठितं च तया निजभर्तारं प्रति;-"खडि गड्डडी बइल तुहुं बेटा जाया ताह । रण्णिवि हुंति मिलावडा मित्त सहाया जांह" ॥१२॥
ગાથાર્થ– માર્ગમાં, મૂલદેવ અને કંડરીક, ભોગનો અધ્યવસાય, વાંસની ઝાડી, પ્રસવ, યાચના, પ્રેષણ, રમણ, પાછું આવવું, હાસ્ય અને પટનું ગ્રહણ. (૯૨).
ન' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. ક્યારેક કોઇપણ નિમિત્તથી માર્ગમાં મૂલદેવ અને કંડરીક જાય છે તેમાંથી એકે તરુણ સ્ત્રીની સાથે ગાડામાં બેઠેલા એક પુરુષને સામો આવતો જોયો. કંડરીકને તે સ્ત્રીને ભોગવવાનો અધ્યવસાય થયો. પોતાનો અભિપ્રાય મૂળદેવને જણાવ્યો. મૂલદેવે તેને કહ્યું: તું ખેદ ન કર, હું તારો સંગમ કરી આપીશ. પછી મૂલદેવે કંડરીકને ગાઢ ઝાડીમાં બેસાડ્યો અને સ્વયં માર્ગમાં ઊભો રહ્યો. તેટલામાં પત્ની સહિત તે પુરુષ ત્યાં આવી પહોંચ્યો અને મૂલદેવે ગાડાવાળાને કહ્યું: આ વાંસઝાડીમાં મારી સ્ત્રીની પ્રસૂતિ થઈ રહી છે અને તે એકલી છે. તેથી પ્રસૂતિ માટે પોતાની સ્ત્રીને એક મુહૂર્ત મોકલ એમ તેની માગણી કરી. તેણે તેને મોકલી. “આંબાનું વૃક્ષ હોય કે લીંબડાનું હોય એનો વિચાર કર્યા વિના જે નજીકમાં હોય તેના ઉપર વેલડી ચઢે છે તેમ સ્ત્રીઓ પણ જે નજીકમાં હોય તેને ઇચ્છે છે એ ન્યાયને અનુસરતી તેણે કંડરીકની સાથે ક્રીડા કરી. પછી મૂલદેવની પાસે આવીને હાસ્યમુખવાળી એવી તેણી હે પ્રિય! તારે પુત્ર થયો છે એમ બોલતી મૂલદેવના મસ્તક પરથી વસ્ત્રને ગ્રહણ કર્યું અને પોતાના પતિને કહ્યું: ખાડો (ઝાડી) ગાડી, બળદ અને તમે ઊભા રહ્યા તો પુત્રનો જન્મ થયો. જેને મિત્રની સહાય હોય તેને જંગલમાં પણ મેળાપ થાય છે. (૯૨)
इत्थी वंतरि सच्चित्थितुल्ल तीयादिकहण ववहारे । हत्थाविसए ठावण, गह दीहागरिसणे णाणं ॥१३॥
स्त्रीतिद्वारपरामर्शः । वंतरिसच्चिस्थितल्ल'त्ति कश्चिधुवा गळ्यामारूढः सभार्योऽध्वनि व्रजति । भार्या च प्रस्तावे जलनिमित्तमुत्तीर्णा शकटात् । तत एका व्यन्तरी तस्य यूनो रूपे लुब्धा सती सत्यतस्त्रीतुल्यरूपमाधाय गन्त्र्यामारूढा ।प्रस्थितश्चासौ तया सह । तदनु सत्या भार्या पश्चादवस्थिता विलपति-प्रियतम! किमिति मामेकाकिनी कान्तारे परित्यज्य प्रचलितोऽसि ? 'तीयाइकहण' त्ति तेनापि निश्चयार्थे द्वे अपि स्वगृहवृत्तान्तमतीतमादिशब्दाद्वर्त्तमानं च पृष्टे, तदनु यथावद्द्वाभ्यामपि कथनं कृतं समग्रस्यापि तस्य ।व्यवहारे इति तदनुकारणिकाग्रतः प्रारब्धे व्यवहारे कारणिकैर्निपुणौत्पत्तिकीबुद्धियुक्तः 'हत्थाविसए