________________
८८
ઉપદેશપદ : ભાગ-૧
અતિનિપુણ બુદ્ધિથી–કુશનામના તૃણના અગ્રભાગથી પણ અધિક તીક્ષ્ણ બુદ્ધિથી યથાર્થ વિચારવું. અનિપુણ બુદ્ધિવાળા પુરુષોથી વિચારાયેલા પણ અર્થમાં વ્યભિચાર સંભવે છે, અર્થાત્ અનિપુણ બુદ્ધિવાળા પુરુષોથી વિચારાયેલો અર્થ સત્ય ન પણ હોય. (આથી અહીં અતિનિપુણ सुद्धिथी अम युं छे.) (36)
अत एवाहबुद्धिजुया खलु एवं, तत्तं बुझंति, ण उण सव्वेवि । ता तीइ भेयणाए, वोच्छं तव्वुड्ढिहेउत्ति ॥३७॥ 'बुद्धियुता' अतिनिपुणोहापोहरूपप्रज्ञासमन्विताः । खलुरवधारणे । ततो बुद्धियुता एव एवमुक्तरूपेण तत्त्वं सूत्रानुसारेण प्रवृत्तिरासन्नसिद्धिकजीवानां लक्षणमित्येवंरूपं बुध्यन्ते । व्यवच्छेद्यमाह- न पुनः सर्वेऽपि बुद्धिविकला अपीति भावः बहुबुद्धिबोध्यस्यार्थस्य सामान्यबुद्धिभिः कृतप्रयत्नशतैरपि बोद्धुमपार्यमाणत्वात् । तदुक्तम्"महतां न बुद्धिविभवः, कृतप्रयत्नैरपीतरैर्लभ्यः । यत्नशतैरपि ताडय, यदि सूची भवति पाराची ॥१॥" यत एवं तत्तस्मात्तस्या बुद्धे 'र्भेदज्ञातानि' भेदानोत्पत्तिक्यादीन्, ज्ञातानि च रोहकादिदृष्टान्तान् 'वक्ष्ये' भणिष्यामि । किमर्थमित्याह-'तव्वुड्डिहेउत्ति तवृद्धिहेतोर्बुद्धिप्रकर्षनिमित्तम् । इतिर्वाक्यपरिसमाप्त्यर्थः । बुद्धिप्रकर्षयोग्या हि पुरुषा बुद्धेर्भेदांस्तज्ज्ञातानि च धीमत्पुरुषाभ्यणे सम्यक् समाकर्णयन्तो निश्चयेन तथाविधबुद्धिधननिधानभूताः संपद्यन्ते । यदवाचि-"विमलस्पष्टात्मानः, सांगत्यात् परगुणानुपाददते । उपनिहितपद्मरागः, स्फटिकोऽरुणिमानमातनुते ॥१॥" ॥३७॥
आधी ४ ४ छ
ગાથાર્થ– બુદ્ધિયુક્ત જ જીવો ઉક્તરીતે તત્ત્વને સમજે છે, પણ બધાય નહિ, અર્થાત્ બુદ્ધિરહિત જીવો તત્ત્વને સમજી શકતા નથી. તેથી બુદ્ધિની વૃદ્ધિ થાય એ હેતુથી બુદ્ધિના ભેદોને અને દષ્ટાંતોને કહીશ.
आर्थ-बुद्धियुत- मतिशय ती इ-अपोड३५ बुद्धिथी युति. (s भेट ईવિતર્ક કરવો. અપોહ એટલે નિશ્ચય કરવો.)
તત્ત્વને- સૂત્રાનુસાર પ્રવૃત્તિ આસન્નસિદ્ધિક જીવોનું ચિહ્ન છે એવા તત્ત્વને.
બુદ્ધિરહિત જીવો તત્ત્વને સમજી શકતા નથી. કારણકે ઘણી બુદ્ધિથી સમજી શકાય તેવા અર્થને સામાન્ય બુદ્ધિવાળા પુરુષો સેંકડો પ્રયત કરવા છતાં સમજવા માટે સમર્થ બનતા નથી. કહ્યું છે કે “મહાપુરુષોનો બુદ્ધિવૈભવ નાના પુરુષોથી પ્રયતો કરવા છતાં મેળવી