________________
ઉપદેશપદ : ભાગ-૧ ટીકાર્થ- ભોજન વગેરે દશ દષ્ટાંતો હમણાં જ કહેવામાં આવશે. હું પણ- કેવળ પૂર્વપુરુષોએ જ દૃર્શતો કહ્યાં છે એમ નથી, કિંતુ હું પણ કહીશ.
કહીશ- ભગવાન ભદ્રબાહુસ્વામીએ કહેલાં દૃષ્ટાંતોની સાથે સંગતિ થાય(=વિસંવાદ ન थाय) ते रीते 50श.
પ્રશ્ન- પૂર્વપુરુષોએ એ જ ઉપદેશ વચનો કહ્યાં છે, તેથી પિષ્ટપેષણ સમાન ઉપદેશવચનોને કહેવામાં તમારું શું પ્રયોજન છે ?
ઉત્તર- પૂર્વપુરુષોએ તે કાળે થનારા પ્રૌઢબુદ્ધિવાળા અને(એથી જો જાતે જ ભાવાર્થને જાણવામાં સમર્થ એવા શ્રોતાઓની અપેક્ષાએ ભાવાર્થને પ્રગટ કર્યા વિના ઉપદેશની રચના કરી છે. હમણાં તો શ્રોતાજન મંદબુદ્ધિવાળા છે અને એથી જો જાતે જ ભાવાર્થને જાણવા માટે સમર્થ નથી. આથી તેવા શ્રોતાજન ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી પ્રધાન એવા એદપર્યથી युत उपहेशपहनी २यन। ४२वानो प्रारंभ ज्यो छे. (४)
चोल्लकादिदृष्टान्तानेवाहचोल्लगपासगधण्णे, जूए रयणे य सुमिणचक्के य । चम्मजुगे परमाणू, दस दिटुंता मणुयलंभे ॥५॥
चोल्लकश्च पाशकौ च धान्यानि चेति 'चोल्लकपाशकधान्यानि', 'धन्ने' इत्येकवचननिर्देशः प्राकृतत्वात्, एवमन्यत्रापि १-२-३, 'द्यूतं' प्रतीतमेव ४, 'रत्नानि च' ५, स्वपश्च चक्रं चेति 'स्वप्नचक्रे' ६-७, चः समुच्चये, चर्म च युगं चेति 'चर्मयुगे' ८-९, पदैकदेशेऽपि पदसमुदायोपचारादिह युगशब्देन युगसमिले गृह्येते, 'परमाणवः' १० अमी दशसंख्याः, दृष्टं प्रमाणोपलब्धमर्थं मनुजत्वदुर्लभत्वादिलक्षणमन्तं श्रोतुः प्रतीतिपथं नयन्तीति दृष्टान्ताः, 'मनुजलम्भे' मानुष्यप्राप्तावित्यर्थः । दृष्टान्तभावना चैवं कार्या;- जीवो मानुष्यं लब्ध्वा पुनस्तदेव दुःखेन लप्स्यत इति प्रतिज्ञा, अकृतधर्मत्वे सति बह्वन्तरायान्तरितत्वादिति हेतुः, यद्यद्बहुभिरन्तरायैरन्तरितं तत् तत् पुनर्दुःखेन लभ्यते, ब्रह्मदत्तचक्रवर्तिमित्रस्य ब्राह्मणस्यैकदा चक्रवर्तिगृहे प्राप्तभोजनस्य सकलभरतक्षेत्रवास्तव्यराजादिलोकगृहपर्यवसाने पुनश्चक्रवर्तिगृहे चोल्लकापरनामभोजनवत् १ चाणक्यपाशकपातवत् २, भरतक्षेत्रसर्वधान्यमध्यप्रक्षिप्तसर्षपप्रस्थपुनर्मीलकवत् ३, अष्टाधिकस्तम्भशतोष्टोत्तराश्रिशताष्टसमर्गलशतवारनिरन्तरद्यूतजयवत् ४, महाश्रेष्ठिपुत्रनानावणिग्देशविक्रीतरत्नसमाहारवत् ५, महाराज्यलाभस्वप्नदर्शनाकाङ्क्षिस्वप्नकार्पटिकतादृशस्वप्नलाभवत् ६, मन्त्रिदौहित्रराजसुतसुरेन्द्रदत्ताष्टचक्रारक परिवर्तान्तरित