________________
: ૬૪ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૨૨
વ્યાખ્યા આ પ્રમાણે છે :- જે એકવાર કરાય તે શસ્ત્ર વેપાર વગેરે અપેક્ષાએ ઉપભોગ કહેવાય છે. જે વારંવાર કરાય તે અપેક્ષાએ પરિગ છે. કેટલાક કર્મમાં ઉપગ-પરિભેગ શબ્દનો અર્થ ઘટાવતા નથી.
પ્રશ્ન - ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રતમાં ઉપભેગપરિભોગની વસ્તુઓનું પરિમાણ આવે, જ્યારે અહીં કર્મનું પરિમાણ પણ જણાવ્યું છે, આવું શું કારણ?
ઉત્તર- કર્મ ઉપભેગ-પરિભેગની વસ્તુઓનું કારણ છે. વેપાર આદિ કર્મ વિના ઉપગ-પરિભેગની વસ્તુઓ પ્રાપ્ત ન થાય. પાપભીરુએ ઉપગ-પરિભોગની વસ્તુઓના પરિમાણની જેમ તેના કારણે કર્મનું પણ પરિમાણુ કરવું જોઈએ. આથી ઉપભેગ-પરિભેગ પરિમાણ વ્રતમાં કર્મના પરિમાણનો પણ સમાવેશ છે. (૨૧) બીજા ગુણવતન અતિચારો –
सचित्तं पडिबद्धं, अपउलदुपओलतुच्छभक्खणयं । वज्जई कम्मयओ वि य, इत्थं अंगालकम्माइं ॥२२॥
શ્રાવક બીજા ગુણવતમાં ભજન સંબંધી પાંચ અને કર્મ સંબંધી પંદર અતિચારોનો ત્યાગ કરે છે. સચિત્ત, સચિત્ત સંબદ્ધ, અપક્વ, દુપક્વ અને તુચ્છ એ પાંચ પ્રકારનો આહાર કરવો તે ભેજનસંબંધી પાંચ અતિચાર છે. અંગાર કર્મ આદિ પંદર પ્રકારને વ્યવસાય કરવો તે કમ સંબંધી પંદર અતિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org