________________
* ૫૨૦ ૯ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા.૪થી ૬
દર્શનપ્રતિમાનું સ્વરૂપ:दसणपडिमा णेया, सम्मत्तजुयस्स जा इहं बोंदी । कुग्गहकलंकरहिया, मिच्छत्तखओवसमभावा ॥ ४ ॥ मिच्छत्तं कुग्गहकारणं ति खउवसममुवगए तम्मि । ण तओ कारणविगलत्तणेण सदि विसविगारोत्र ॥ ५ ॥
- અહીં સમ્યગ્દર્શન યુક્ત જીવનું શરીર દર્શનપ્રતિમા છે. દિનપ્રતિમા સમ્યગ્દર્શનના વિશિષ્ટ પાલનરૂપ હોવા છતાં અહીં સમ્યગ્દષ્ટિના શરીરને દર્શનપ્રતિમા કેમ કહી તેને ખુલાસે સાતમી ગાથામાં કરશે. દર્શનપ્રતિમાધારી જીવ મિથ્યાત્વના પશમવાળે હેવાથી કદાગ્રહના કલંકથી રહિત હોય છે. (૪) મિથ્યાત્વ કદાગ્રહનું કારણ છે. આથી મિથ્યાત્વનો ચોપશમ થતાં કદાગ્રહનું કારણ (-મિથ્યાત્વ ) ન રહેવાથી કદાગ્રહ રહેતું નથી. જેમ શરીરમાં વિષ ન હોય તે તેના વિકારો પણ ન હોય. કેમ કે વિષવિકારનું કારણ વિષ છે. તેમ અહીં મિથ્યાત્વના ઉદય રૂપ કારણ ન હોવાથી કદાગ્રહરૂપ કાર્ય પણ નથી. (૫)
દર્શનપ્રતિમાધારી જીવનું સ્વરૂપ - होइ अणाभोगजुओ, ण विवजयवं तु एस धम्मम्मि । अस्थिकादिगुणजुतो, सुहाणुबंधी णिरतियारो ॥ ६ ॥
દર્શનપ્રતિમાધારી જીવ જ્ઞાનાવરણીય કર્મોના ઉદયથી શ્રત-ચારિત્ર રૂપ ધર્મમાં કંઈક અજ્ઞાનતાવાળે હેઈ શકે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org