Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 553
________________ ? પ૨૮ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૧૪ ભાવાર્થ- કાર્ય કારણને અનુરૂપ થાય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય. એટલે કારણ (-સામાયિક) મને દુપ્રણિધાન આદિથી રહિત હોય તે જ કાર્ય (=સાધુપણું) મનદુપ્રણિધાન આદિથી રહિત થાય. આથી સામાયિકમાં મને દુપ્રણિધાન આદિન હોય. મનદુપ્રણિધાન આદિ પાંચને અર્થ પહેલા પંચાશકની ૨૬મી ગાથામાં કહી દીધું છે. કે આ (પંચાશકના ઉપાસક પ્રતિમા ) પ્રકરણના અને દશાશ્રુતસ્કંધના અભિપ્રાયથી સામાયિક પ્રતિમાનો કાળ અનિયત છે. (અને ક્યારે સામાયિક કરવું તે પણ અનિયત છે.) પણ આવશ્યકર્ષિ અને ઉપાસકદશાંગના અભિપ્રાયથી પ્રતિદિન સવાર-સાંજ સામાયિક કરવાનું હોય છે અને પ્રતિમાન કાળ ઉત્કૃષ્ટથી ત્રણ મહિના છે. જઘન્યથી તે બધી પ્રતિમાઓને કાળ એક દિવસ વગેરે છે. આ હકીક્ત અંતે (૩૮મી ગાથામાં) કહેવાશે. (૧૩) પષધ (પ્રતિમા )નું સ્વરૂપ - पोसेइ कुसलधम्मे, जं ताऽऽहारादिचागणुट्टाणं । इह पोसहो ति भण्णति, विहिणा जिणभासिएणेव ॥१४॥ સવોક્ત જ વિધિથી આહાર, દેહસત્કાર, અબ્રહ્મ અને (સાવદ્ય) વ્યાપાર એ ચારને ત્યાગ કર એ પૌષધ છે. પ્રશ્ન:- આહારદિના ત્યાગને પૌષધ કેમ કહેવામાં આવે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578