________________
: ૫૨૬ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક ગાથા-૧૧
•
કયારેક મધ વગેરે અયાગ્ય ક્રિયા થઈ પણ જાય. આથી અહીં પ્રાયઃ કહ્યુ છે. તથા જીવયા, ધર્મ શાસ્રશ્રવણુ વગેરે ક્રિયા વિશેષરૂપે થાય છે.
આ પ્રમાણે વ્રતપ્રતિમા નિરતિચાર પાંચ અણુવ્રતના પાલનરૂપ છે. અર્થાપત્તિથી જણાતા ઉપાસકદશાંગ સૂત્રના અભિપ્રાયથી વ્રતપ્રતિમા બે માસ પ્રમાણ છે. ઉપાસકદશાંગ સિવાય બીજા ગ્ર'થામાં આ પ્રતિમા માત્ર ત્રત રૂપ છે, અર્થાત્ તેનેા કાળ નથી. જેટલેા ટાઈમ નિરતિચારપણે અણુવ્રતાનુ' પાલન કરે તેટલા ટાઈમ વ્રતપ્રતિમા ૐાય છે. (૧૦)
(
સામાયિક શબ્દના અર્થ:सावज्जजागपरिवज्जणादिरुवं तु होइ विष्णेयं । सामाइयमित्तरियं गिहिणो परमं गुणद्वाणं ॥ ११ ॥
સામાયિક એટલે સાવદ્યયેાગના ત્યાગ અને નિવદ્યચૈાગતુ” સેવન. તે મુહૂત (-બે ઘડી) વગેરે થાડા કાળ સુધી હાય છે સામાયિક શ્રાવકનું... પ્રધાન ગુણસ્થાન છે. અહીં ગુણસ્થાન એટલે ચૌઢ ગુણસ્થાન નહિ, કિંતુ દેશ
* ઉપાસકદશાંગમાં પશુ દરેક પ્રતિમાના કાળ સ્પષ્ટ શબ્દોથી કળ્યો નથી. પણુ આનન્દ વગેરે શ્રાવકાના વ્રતપાલન વગેરેના જે કાળ બતાવ્યા છે તેના આધારે અર્થોપત્તિથી દરેક પ્રતિમાના એક માસ વગેરે કાળ સિદ્ધ થાય છે. આથી અહીં “અર્થોપત્તિથી જાતા” એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org