________________
ગાથા ૩૫ થી ૩૭૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ૫૪૧ઃ
અગિયારમી શ્રમણભૂતપ્રતિમાનું સ્વરૂપ - खुरमुंडो लोएण व, स्यहरणं उग्गहं व । समणभूओ विहरइ, धम्म काएण फासंतो ॥३५॥ ममकारेऽवोच्छिण्णे, वञ्चति सण्णायपल्लि दट्ठ जे । तत्यवि जहेव साहू, गेण्हति फासु तु आहारं ॥ ३६ ॥ पुवाउत्त कप्पति, पच्छाउत्तं तु ण खलु एयस्स । ओदणमिलिंगस्वादि, सव्वमाहारजायं तु ॥ ३७ ॥
અગિયારમી પ્રતિમામાં અસ્ત્રાથી કે લચથી મસ્તક મુંડાવી, રજોહરણ પાત્ર વગેરે સાધુનાં સઘળાં ઉપકરણે લઈ, ઘરમાંથી નીકળીને, માત્ર મનથી નહિ, કિંતુ કાયાથી પણ સમિતિ-ગુપ્તિ આદિ ચારિત્રધર્મનું પાલન કરતે, એથી જ સાધુ જે બનેલે તે સાધુની જેમ ગામાદિમાં વિચરે. (૩૫) મમત્વભાવનો સર્વથા અભાવ ન હોવાથી સવજનનાં દર્શન માટે સ્વજનના ગામ વગેરેમાં જાય તો પણ (સ્વજનના ઘરમાંથી) સાધુની જેમ પ્રાસુક અને એષgય આહાર લે. પ્રેમને સર્વથા નાશ ન થયો હોવાથી સ્વજનના ગામ વગેરેમાં જાય તો પણ તેને (જવા બદલ) દોષ લાગતો નથી. સ્વજનો નેહના કારણે અનેષણય અશનાદિ આહાર કરે, અને લેવાને અતિ આગ્રહ પણ કરે, પ્રાયઃ સ્વજનોને અનુસરવું પડે, આથી દષિત આહાર લેવાની સંભાવના છે. પણ શ્રમણભૂત પ્રતિમાપારી દોષિત આહાર ન લે. (૩૬) વજનના ઘરે ગયા પહેલાં જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org