Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 572
________________ ગાથા-૪૫થી૪૭ ૧૦ ઉપાસ*પ્રતિમાવિધિ-પચાશક : ૫૪૭ઃ જીવાને મન હેાય છે. પશુ તે સમણુ નથી. આથી અહીં સામાન્ય મન વિવક્ષિત નથી, કિંતુ સદ્ગુણસ...પન્ન અને દોષરહિત મત વિવક્ષિત છે. એટલે જે સુમ= સારા મનવાળા હોય, અર્થાત્ ધ ધ્યાનાદિ સદ્ગુણેાથી યુક્ત મનવાળા હાય, અને પ્રાણાતિપાતાદિ પાપથી યુક્ત મનવાળા ન હોય તે સમણુ (મણ સહિત) છે, ઉત્તરાધના અર્થ:જે સમભાવ પૂર્વક વર્તે તે સમણુ. આથી જે સ્વજન-પરજનમાં અને માનઅપમાનમાં સમભાવવાળા હોય તે સમણુ છે. આગમમાં સમણુ શબ્દની આ પ્રમાણે વ્યુત્પત્તિ કરીને ચારિત્ર નિમ લ એમ કહ્યુ અધ્યવસાયવાળાને હાય છે.+ ( ૪૪ ) પ્રતિમાના પાલન વિના પણ દીક્ષાને યોગ્ય બની શકે :~~~~~ ता कम्मरखओवसमा, जो एयपगारमंतरेणावि । जायति जहोइयगुणो, तस्सवि एसा तहा णेया ॥ ४५ ॥ एतो चिय पृच्छादिसु, हंदि विसुद्धस्स सति पयत्तेणं । વાયના ગીતેળ, મળિયમિનું સી ્િ । ૪ ।। तह तम्मि तम्मि जोए, सुत्तुवओगपरिसुद्धभावेण । दरदिण्णाएवि जओ, पडिसेहो वष्णिओ एत्थ ॥ ४७ ॥ * समः सन् सम्यग् वाऽणति वर्तते योऽसौ निरुक्तिविधिना समण इति । + આનિગા૦ ૮૬૭, દશ॰ નિ॰ ગા૦ ૧૫૮, અનુયા૦ ગા૦ ૧૩૩. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578