Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 576
________________ ગાથા-૪૮ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક : ૫૫૧ : કલ્પભાષ્યના પ્રત્રાસૂત્રના આ પાઠથી અયેાગ્ય છે એવી ખબર પડતાં દ્વીક્ષામાં પ્રત્રાજન, મુંડન આદિ દરેક ચેાગના નિષેધ કર્યાં છે એમ જાણી શકાય છે. આનાથી એ સિદ્ધ થયું કે આ બધુ'( આગમમાં પૃચ્છાદ્વિથી વિશુદ્ધને દીક્ષા આપવી, મુંડન કરવું, આચારા શિખવાડવા વગેરે જે કહ્યું છે તે બધુ...) પ્રાયઃ ચારિત્રના ખરાખર પરિણામ થયા હોય તેા થાય છે. અર્થાત્ જેનામાં ચારિત્રના ખરાખર પરિણામ થયા હૈાય તેને ઢીક્ષાપ્રદાન આદિ થાય છે, જેનામાં ચારિત્રના પરિણામ ન હોય તેને દીક્ષાપ્રદાન આદિ થતું નથી. પ્રશ્ન :~ ગરમક વગેરેને ચારિત્રના પરિણામ ન હાવા છતાં દીક્ષાપ્રદાન આદિ થયુ' હાવાથી આ બાબતમાં વિરાધ આવે છે. ઉત્તર :- માટે જ અહીં ‘પ્રાયઃ ’ કહ્યું છે. અંગારમડ વગેરેનાં દૃષ્ટાંતાને છેડીને માટા ભાગે તા જેને દીક્ષાના પરિણામ ખરાખર થયા હોય તેને દીક્ષાપ્રદાન વગેરે થાય છે. ભાવાર્થ :- શાસ્ત્રમાં આ રીતે અયેાગ્યને દીક્ષા આપવાના નિષેધ કર્યાં હાવાથી પ્રાયઃ જેનામાં ચારિત્રના ખરાખર પરિણામ થયા હાય તેને દીક્ષા આપવામાં આવે છે. (ચારિ ત્રના પરિણામ પ્રતિમાનું આચરણ નહિ કરનારમાં પણ કમક્ષયેાપશમથી થઈ શકે છે. ) આથી પ્રતિમા વિના પણ પ્રતિમાપાલન કરનારના જેવી ( પ્રતિલેખનાઢિ બાહ્ય ક્રિયા આગમમાં કહ્યા મુજબ થાય તેવી) દીક્ષા હાય છે, (૪૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578