Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 577
________________ ૪ ૫૫૨ ઃ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૪૯-૫૦ આ કાળમાં પ્રતિમધારીને દીક્ષા આપવી એ વધારે સંગત છે :जुत्तो पुण एस कमो, ओहेणं संपयं विसेसेणं ।। जम्हा असुहो कालो, दुरणुचरो संजमो एत्थ ॥ ४९ ॥ જે કે (પૂર્વે કહ્યું તેમ) પ્રતિમાપાલન વિના પણ દીક્ષા હોય, છતાં સામાન્યથી પ્રથમ પ્રતિમાને અભ્યાસ થાય, પછી દીક્ષા થાય એ કેમ ચોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળમાં તે એ કેમ વધારે યોગ્ય છે. કારણ કે અત્યારે કાળ (પાંચમે આરે) ખરાબ હોવાથી સંયમપાલન દુષ્કર છે. આથી દીક્ષાની ભાવનાવાળાએ પ્રતિમાને અભ્યાસ કરે જોઈએ. (૪૯) પ્રતિમાપૂર્વક દીક્ષાની ગ્યતાનું અન્યદર્શનેથી સમર્થન :तंतंतरेसुवि इमो, आसमभेओ पसिद्धओ चेव । ता इय इह जइयव्वं, भवविरहं इच्छमाणेहिं ।। ५० ॥ જૈનેતર દર્શનમાં પણ બ્રહાચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને યતિ ઈત્યાદિ આશ્રમના ભેદી-જુદી જુદી ભૂમિકા પ્રસિદ્ધ જ છે. અર્થાત્ પ્રથમ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન, પછી ગૃહસ્થાશ્રમનું (-ગૃહસ્થ ધર્મનું) પાલન, પછી વાનપ્રસ્થ આશ્રમનું પાલન, પછી સંન્યાસ આશ્રમનું ( સાધુપણાનું) પાલન એ ક્રમ પ્રસિદ્ધ છે. ] આથી સંસારને વિગ ઈચ્છનારાઓએ અને સર્વદર્શનમાં શ્રેષ્ઠ એવા જિનાગમનું આલંબન લેનારાઓએ પૂર્વે કહ્યું તેમ પ્રતિમાપૂર્વક દીક્ષામાં પ્રયત્ન કરવો જોઈએ. (૫૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578