________________
ગાથા૪૮ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક : પ૪૯ :
જણાય તેટલા સમય સુધી પરીક્ષા કરવી. આ રીતે પૃચ્છા, કથન અને પરીક્ષાથી જે વિશુદ્ધ જણાય તેને દીક્ષા આપવી એમ જિનેશ્વરની આજ્ઞા છે. [ જે પ્રતિમાનું આચરણ કરનાર જ વિશુદ્ધ હોય તે આ રીતે પૃચ્છાદિને અવકાશ જ રહેતો નથી. એથી જિનેશ્વર પૃચ્છાદિ કરવાનું ન કહે, કિંતુ તેણે પ્રતિમાનું આચરણ કર્યું છે કે નહિ તે જ જોવાનું કહે. જિનેશ્વરોએ પૃચ્છાદિથી વિશુદ્ધ છે કે નહિ તે જોવાનું કહ્યું છે એ જ સૂચવે છે કે પ્રતિમાનું સેવન કર્યા વિના પણ કર્મના ક્ષપશમથી વિશુદ્ધ બનેલ જીવ દીક્ષાને યોગ્ય હોઈ શકે છે.) ૪૬
તથા પ્રવજ્યા નામના સૂત્રમાં આગમમાં ઉપયોગવાળા હાવાથી વિશુદ્ધ અધ્યવસાયવાળા ગુરુએ થોડી દીક્ષા આપી દીધી હોય તે પણ, અર્થાત દીક્ષા અપાઈ રહી હોય ત્યારે પણ, જે અગ્ય છે એમ ખબર પડે તે પ્રવજ્યા આપવાની પ્રવ્રાજન, મુંડન વગેરે ( બાકી રહેલી ક્રિયાને નિષેધ કર્યો છે. (૪૭)
કલપભાષ્યમાં પ્રવ્રયાસૂત્ર આ પ્રમાણે છે :पव्वाविओ सियत्ति य, मुंडावे अणायरणजोगो । ते चिय मुंडावेते, पुरिमपयऽनिवारिया दोसा ॥ १ ॥ मुंडाविओ सियत्ति य, सिक्खावेडं अणायरणजोगो । ते श्चिय सिक्खाते, पुरिमपयऽनिवारिया दोसा ॥ २ ॥ પર્વ પટ્ટા , (૩)પર્વ મુંઝાવેર, (૪) ઘર્ષ સંકાર (૧)
કદાચ અનુપયોગ આદિથી અગ્યને દીક્ષા આપી દીધી હેય, (તને દીક્ષા આપીશું એમ તેને સ્વીકાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org