Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 571
________________ ઃ ૫૪૬૧૦ ઉપાસકપ્રતિમવિધિ-પંચાશક ગાથા ૪૩-૪૪ પરિપૂર્ણ દીક્ષામાં આગમ મુજબ ક્રિયા થવાનું કારણું – भवणिव्वेयाउ जतो, मोक्खे रागाउ णाणपुवाओ । सुद्धासयस्स एसा, ओहेणवि वणिया समये ॥ ४३ ॥ અપ્રમત્તભાવ આદિથી વિશિષ્ટ ચારિત્રની વાત તો દુર વહી, કિંતુ સામાન્ય ચારિત્ર પણ સમ્યજ્ઞાનપૂર્વક સંસારનિર્વેદ અને મોક્ષરાગ થવાથી નિર્મલ અધ્યવસાયવાળા બનેલા જીવને હોય છે એમ આગમમાં કહ્યું છે. સિમ્યજ્ઞાનપૂર્વક સંસારનિવેદ અને મોક્ષરાગથી નિમલ અધ્યવસાયવાળે જીવ આગમક્તથી વિપરીત પ્રવૃત્તિ કેમ કરે અર્થાત્ ન કરે] આથી પરિપૂર્ણ દીક્ષામાં બાાક્રિયા આગમક્તથી વિપરીત ન હોય, કિંતુ આગમમાં કહ્યા મુજબ હોય. (૪૩). શુદ્ધપરિણામવાળાને ચારિત્ર હેય તેમાં આગમપ્રમાણુ– तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसु ॥ ४४ ॥ [શ્રમણ શબ્દનું પ્રાકૃત રૂપ સમણ થાય છે. આ ગાથાના પૂર્વાર્ધમાં એક અને ઉત્તરાર્ધમાં એક એમ સમણ શબ્દની બે વ્યુત્પત્તિ બતાવવામાં આવી છે. એ વ્યુત્પત્તિ દ્વારા ચારિત્ર નિર્મલ અધ્યવસાયવાળાને હેય એમ સૂચિત કર્યું છે. પ્રાકૃત સમણુ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેસમણ શબ્દમાં રહેલા મણ પદને મન અર્થ છે. જે મણથી (-મનથી) સહિત હોય તે સમણ સંસી પંચેદિય બધા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578