________________
: ૫૪ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા કર
અયોગ્ય જીને દીક્ષા સ્વીકાર અવશ્ય અનર્થરૂપ હોવાથી બુદ્ધિમાન પુરુષે આત્માની યોગ્યતાને નિર્ણય કરીને દીક્ષાને સ્વીકાર કરે છે. (૪૦) પ્રવજ્યાની ગ્યતાને નિર્ણય પ્રતિમાના આચરણથી જ થાય છે. કારણ કે દેશ વિરતિ સ્વીકારના પરિણામના અધ્યવસાયસ્થાનની પ્રાપ્તિ વિના, અર્થાત ભાવથી દેશવિરતિના સ્વીકાર વિના, દીક્ષા થતી જ નથી. - લાલબત્તી -દેશવિરતિના સ્વીકાર વિના દીક્ષા થતી નથી એ નિયમ પ્રાયિક છે. કારણ કે સિદ્ધિમાં ગયેલા જીવોમાંથી અસંખ્યાતમા ભાગના જ દેશવિરતિના સ્વીકાર વિના જ સિદ્ધ બન્યા છે. કહ્યું છે કેમાર્દિ વંmહિં જાતિય રવિ કI (આ નિ૦૮૬૦)
“સર્વ સિદ્ધોના અસંખ્યાત ભાગોએ દેશવિરતિની સ્પના કરી છે, અર્થાત્ અસંખ્યાતમા ભાગના સિદ્ધોએ દેશવિરતિની સપના કરી નથી.” દીક્ષાની યોગ્યતાનો નિર્ણય પ્રતિમાના આચરણથી થાય છે એ નિયમ પણ પ્રાયિક છે. આને ખુલાસો આગળ ગ્રંથકાર ભગવાન સ્વય કરશે. (૪૧)
ધ્યતાના નિર્ણયપૂર્વક થયેલી દીક્ષામાં થતે લાભ - तीए य अविगलाए, बज्झा चेट्ठा जहोदिया पायं । होति णवरं विसेसा, कत्थति लक्खिजए ण तहा ॥४२॥
ચોગ્યતાના નિર્ણય પૂર્વક થયેલી દીક્ષા પરિપૂર્ણ દીક્ષા કહે. વાય. પરિપૂર્ણ દીક્ષામાં પ્રતિલેખના આદિ સાધુ સામાચારીના પાલનરૂપ બાહ્ય ક્રિયા પ્રાયઃ આગમમાં કહ્યા મુજબ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org