Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 552
________________ ગાથા-૧૨-૧૩ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પંચાશક : પર૭: વિરતિની જુદી જુદી કક્ષાએ. જેમ કે–પહેલું અણુવ્રત એ દેશવિરતિની એક કક્ષા, બીજું વ્રત પણ દેશવિરતિની જ એક પ્રકારની કક્ષા છે. આમ દેશવિરતિની અનેક કક્ષાએ છે. એ બધી કક્ષાઓમાં સામાયિક રૂપ કક્ષા પ્રધાન છે. (૧૧) - સામાયિક પ્રધાન ગુણસ્થાન છે તેનું કારણ– सामाइयंमि उ कए, समणो इव सावओ जतो भणिओ। बहुसो विहाणमस्स य, तम्हा एयं जहुत्तगुणं ॥ १२ ॥ , સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવક સાધુની જેમ મોક્ષસુખના પરમસાધનરૂપ સમભાવનો અનુભવ કરતો હેવાથી સાધુ જે થાય છે. તથા નિર્યુક્તિકાર ભગવંતે બહુવાર સામાયિક કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે—सामाइयंमि उ कए, समणो इव सावओ हवह जम्हा । પણ કાળ, પણ તમારે mશા આ. નિ. ૮-૧ “સામાયિક કર્યું હોય ત્યારે શ્રાવક સાધુના જેવો થાય છે, માટે ઘણી વાર સામાયિક કરવું જોઈએ. આથી સામાયિક બીજા ગુણસ્થાની અપેક્ષાએ ઉત્તમ ગુણસ્થાન છે. (૧૨) સામાયિકમાં ક્યા દોષો ન હોય અને કયા ગુણ હોય - मणदुप्पणिहाणादी, ण होंति एयम्मि भावओ संते । सतिभावावडियकारिया य सामण्णबीयं ति ॥ १३ ।। ભાવથી સામાયિક હોય ત્યારે મનોદુપ્રણિધાન વચનદુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન ન હોય તથા સ્મૃતિભાવ અને અવસ્થિતકારિતા હોય. કારણ કે સામાયિક સાધુપણાનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578