________________
ગાથા-૧૮ ૧૦ ઉપાસક્રપ્રતિમાવિધિ—પચાશક : ૧૩૧ :
ઉપસગે આવવાના સ’ભવ છે. ઉપસર્ગ માં અવિચલ સત્ત્વવાળા જ ટકી શકે. ઉપસર્નોમાં જે ચલાયમાન થઇ જાય તે કાર્યેાગ પ્રતિમાના વિાધક અને છે, આથી કાર્યાત્સ પ્રતિમા કરનાર સ્થિર હાવા જોઈએ. જ્ઞાની એટલે પ્રતિમાના આચાર વગેરેના જ્ઞાનવાળા. અજ્ઞાનીજીવ બધે જ અયેાગ્ય હાવાથી આ પ્રતિમામાં તે સુતરાં અચેગ્ય છે, ( ૧૭) શેષ વિસામાં કાર્યોત્સર્ગ પ્રતિમાધારીનું જીવન ઃअसिणाण वियडभोई, मउलियडो दिवसबंभयारी य । रति परिमाणकडो, पडिमावज्जेसु दियहेसु || ૮ |
કાર્યાત્સગ પ્રતિમાધારી જે દિવસે કાચાત્યગ પ્રતિમા કરે તે સિવાયના દિવસેામાં (૧) સ્નાન ન કરે, (ર) રાત્રે ચારે પ્રકારના આહારના ત્યાગ કરે, (૩) ધેાતિયાની કાછડી ન વાળે, (૪) દિવસે સ`પૂર્ણ બ્રહ્મચર્ય નુ` પાલન કરે, (૫) રાત્રે પણ ભાગનુ પરિમાણુ કરે,
આ ગાથાના અહીં જે અથ કર્યાં છે તે અને કહેનારી ગાથા આ પ્રમાણે છેઃअसिणाण वियडभोई पगासभोइत्ति जं भणिय होइ । दिवसउ न रत्ति भुंजे मउलिकडो कच्छमविरोधे ॥ १ ॥
“સ્નાન ન કરે, વિકટમાં ભાજન કરે એટલે કે પ્રકા શમાં ભાજન કરે, અર્થાત્ દિવસે ભાજન કરે, રાત્રે ભાજન ન કરે, મૌલિકૃત હોય એટલે કે (ધાતિયાની) કાછડી ન વાળે. (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org