________________
: ૫૩૨ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા૧૦-૨૦
કાયેત્સર્ગમાં શું ચિંતવે છે તેને નિર્દેશ :झायइ पडिमाइ ठिओ, तिलोगपुजे जिणे जिणकसाए । ળિયોસાળી, અoi વ વવ ના કાકા ! ?||
કાર્યોત્સર્ગપ્રતિમાધારી કાર્યોત્સર્ગમાં જેમણે કષાયોને જીતી લીધા છે એવા ત્રિભુવનપૂજ્ય જિનનું ધ્યાન કરે, અથવા પોતાના રાગાદિદેથી વિરુદ્ધ કામની (વિષયરાગની) નિંદા વગેરે બીજું કંઈ પણ ચિંતવે. આ પ્રતિમાને ઉત્કૃષ્ટ કાળ પાંચ માસ છે. (૧૯) છઠ્ઠી અબ્રહ્મવર્જન પ્રતિમાનું સ્વરૂપ:पुव्वोइयगुणजुत्तो, विसेसओ विजियमोहणिजो य । वजइ अबंभमेगंतओ उ राइंपि थिरचित्तो ॥ २० ॥ .
પૂર્વોક્ત પાંચ પ્રતિમાઓના સમ્યગ્દર્શન, વ્રત, સામાયિક, પૌષધ અને કાચોત્સગ એ પાંચ ગુણેથી યુક્ત અને પાંચમી પ્રતિમાની અપેક્ષાએ વિશેષથી કામ ઉપર વિજય મેળવનાર શ્રાવક છઠ્ઠી અબ્રહ્મવજન પ્રતિમામાં સ્થિર ચિત્તવાળો બનીને રાત્રે પણ સર્વથા અબ્રહ્મને ત્યાગ કરે. પાંચમી અને છઠ્ઠી પ્રતિમામાં આ જ ભેદ છે. અર્થાત પાંચમીમાં રાત્રે અબ્રહ્મનો સર્વથા ત્યાગ નથી, આ પ્રતિમામાં રાત્રે પણ અબ્રહ્મને સર્વથા ત્યાગ છે.
જેમ છઠ્ઠી પ્રતિમામાં પૂર્વની પાંચ પ્રતિમાઓના ગુણાથી યુક્ત હે જાઈએ, તેમ વત વગેરે બધી પ્રતિમાઓમાં પૂર્વની બધી પ્રતિમાઓના ગુણેથી યુક્ત હવે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org