Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 555
________________ * ૫૩૦ = ૧૦ ઉપસાકપ્રતિમાવિધિ—પંચાશક ગાથા-૧૭ - - વગેરે કારણેથી) આહાર પૌષધાદિ ચારનું સમ્યગ અનgપાલન એ પાંચનો ત્યાગ કરે છે. આ પાંચને અર્થ પહેલા પંચાશકમાં પૌષધના અતિચારોમાં કહ્યો છે.] શપ્યાસંતારક એટલે સૂવા માટે કાંબળી આદિને ટુકડો (=સંથારા). અથવા શમ્યા અને સંસ્કારક એ બંનેને અલગ અલગ અર્થ છે. શય્યા એટલે વસતિ કે સૂવા માટે પાથરવાનું શરીરપ્રમાણ ગરમ વસ્ત્ર (સંથારો). તેનાથી નાનું ગરમ વસ્ત્ર તે સંસ્તારક (=આસન). આ પૌષધપ્રતિમા અન્યગ્રંથોના અભિપ્રાયથી અષ્ટમી આદિ (ચાર) પર્વમાં સંપૂર્ણ (-આઠ પહોર) પૌષધપાલન રૂપ છે, અને તેને કાળ ઉત્કૃષ્ટથી ચાર માસ છે. | આ ગ્રંથ પ્રમાણે ક્યારે પૌષધ કરે તે નિયત નથી અને પ્રતિમાને કાળ પણ નિયત નથી.] (૧૬) પાંચમી કાયોત્સર્ગ પ્રતિમાનું સ્વરૂપ:सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य णाणी य । अट्टमिचउद्दसीसु, पडिमं ठाएगराईयं ॥ १७ ॥ પૂર્વની ચાર પ્રતિમાથી યુક્ત, સ્થિર અને જ્ઞાની શ્રાવક પૌષધદિવસમાં (આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ પર્વ દિવસોમાં) સંપૂર્ણ રાત્રિ કાયોત્સર્ગ કરે એ કાયત્સગ પ્રતિમા છે. - સ્થિર એટલે અવિચલ સત્ત્વવાળે. કાયોત્સર્ગ ચતુષ્પથ (શૂન્યઘર, શમશાન) વગેરે સ્થાનોમાં કરવાનું હોય છે. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578