________________
ગાથા-૩ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક : ૫૧૯ :
.
સુધી પહેલી-ખીજી પ્રતિમાના પાલન સાથે દરરાજ નિરતિચારપણે સામાયિક કરવું તે ત્રીજી સામાયિક પ્રતિમા, ચાર માસ સુધી પૂર્વની ત્રણ પ્રતિમાનાં પાલન સાથે દરેક ચતુષ્પીઁમાં (=આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા ) નિરતિચારપણે આઠ પ્રહરના પાષધ કરવા તે ચેાથી ઐાષધપ્રતિમા. પાંચ મહિના સુધી પૂર્વની ચાર પ્રતિમાના પાલન સાથે ઉપસગે આવે તે પણ ચલાયમાન થયા વિના સંપૂર્ણ રાત્રિ સુધી કઢાયાત્સગ માં રહેવુ. તે પાંચમી કાર્યત્સગ પ્રતિમા, છમાસ સુધી પૂની પાંચ પ્રતિમાના પાલન સાથે નિળ બ્રહ્મચય નુ પાલન તે છઠ્ઠી અગ્રાવર્જનપ્રતિમા. સાત મહિના સુધી ધ્રુવની છ પ્રતિમાના પાલન સાથે સચિત્તઆહારના ત્યાગ તે સાતમી ચિત્તવજનપ્રતિમા, આઠે મહિના સુધી પૂર્વની સાત પ્રતિમાના પાલન સાથે સ્વય' આરંભ ન કરવા તે આઠમી આરભવનપ્રતિમાં નવ મહિના સુધી પૂર્વની આઠ પ્રતિમાના પાલન સાથે નાકર વગેરે બીજા દ્વારા પણ આરભ ન કરાવવા તે નવમી પ્રેષ્ણવજનપ્રતિમા, દશ મહિના સુખી પૂર્વેની નવ પ્રતિમાના પાલન સાથે પ્રતિમાધારીને ઉદ્દેશીને બનાવેલા આહાર-પાણીના ત્યાગ તે દશમી ઉર્દૂવર્જનપ્રતિમા, અગિયાર મહિના સુધી પૂર્વની દશ પ્રતિમાના પાલન સાથે, સ્વજનાદિ સંબંધના ત્યાગ કરી, રજોહરણ વગેરે લઇને, કેશને લેાચ કરીને ગામ વગેરેમાં વિચરવું અને સાધુના જેવા આચારે પાળવા તે અગિયારમી શ્રમણભૂતપ્રતિમા.
પ્રથમની પાંચ પ્રતિમા સેવનરૂપ છે, પછીની પાંચ ત્યાગ રૂપ છે. [ અગિયારમી સાધુપણાના પાલન જેવી છે. ] ( ૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org