________________
: ૫૧૮ : ૧૦ ઉપાસકપ્રતિમવિધિ—પંચાશક ગાથા-૩
જિનેશ્વરોએ શ્રાવકની દર્શન પ્રતિમા વગેરે અગિયાર પ્રતિમાઓ કહી છે. કારણ કે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ (નીચે મુજબ) પ્રતિમાઓ કહી છે.
ભાવાર્થ - જિનેશ્વરોએ જે કહ્યું હોય તે જ શ્રુતકેવલી કહે. એટલે શ્રુતકેવલીએ જે કહ્યું તે જિનેશ્વરનું જ કહેવું છે એની ખાતરી માટે આ પ્રતિમાઓ કૃતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ કહી છે એમ કહ્યું. (૨)
Aતકેવલીએ કહેલી પ્રતિમાઓનાં નામે - લ–વય–સામા–વસ-હિમા-ગર્વન–સાત્તિ ! ગામ-વે-વિજ્ઞ સમાઈ જ છે રૂ || | દર્શન, વ્રત, સામાયિક, પિષધ, કાયેત્સ, અબ્રહ્મવજન, સચિત્તવર્જન, આરંભવન, પ્રેગ્યવન, ઉદ્િવજન, શ્રમણભૂત-એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે
*િ એક મહિના સુધી ભય, લોભ, લજા વગેરેથી અતિચાર લગાડ્યા વિના સમ્યગ્દર્શનનું પાલન તે પહેલી દર્શન પ્રતિમા. બે મહિના સુધી પહેલી પ્રતિમાના પાલન સાથે નિરતિચાર પણે બાર વ્રતનું પાલન તે બીજી વ્રત પ્રતિમા. ત્રણ મહિના
જ દશાશ્રુત અધ્ય૦ ૬ નિગા. ૧૧.
* અહીં દરેક પ્રતિમાનું સ્પષ્ટ વર્ણન કરશે. પણ ટુંકમાં જલદી ભાવ ખ્યાલમાં આવી જાય એ માટે પ્ર. સા. આદિના આધારે અહીં [ ! આવા કાઉંસમાં સામાન્ય અર્થ જાણું છે. આ સામાન્ય અર્થ ખ્યાલમાં આવી ગયા પછી આગળનું વર્ણન જલદી ખ્યાલમાં આવી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org