________________
ગાથા-૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક : પ૨૧ :
પણ વિપરીત આધવાળા ન હોય. કારણ કે તે મિથ્યાત્વના ઉદય ન હાવાથી કદાગ્રહથી રહિત હેાય છે. [આનાથી એ સૂચન કર્યું" કે સચ્ચશ્ચિષ્ટને પણ કોઈ પદાર્થ માં અજ્ઞાનતા આદિના કારણે ગેરસમજ થઇ જાય, પણ તેનામાં મિથ્યા આગ્રહ ન હેાવાથી ગુરુ આદિ દ્વારા ભૂલ સમજાઈ જતાં ગેરસમજ દૂર થાય છે. જ્યારે મિથ્યા ગ્રહવાળા ખીજાએ સમજાવવા ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પેાતાની ભૂલને સ્વીકાર જ ન કરે-મારી ગેરસમજ છે એમ માને જ નહિ.
અહી વિપરીતખાધવાળા ન હાય એમ કહીને દનપ્રતિમાશ્વારી જીવમાં કયા દોષ ન હોય તે જણાવ્યું. હવે તેનામાં કયા ગુણેા હાય તે જણાવે છેઃ- દનપ્રતિમાધારી જીવ આસ્તિત્ર્ય, અનુકંપા, નિવેદ્ય, સ`વેગ અને પ્રશમ એ પાંચ ગુણેાથી યુક્ત હાય.
પ્રશ્ન :-અન્યગ્ર'થામાં પ્રશમ, સ'વેગ, નિવેદ, અનુકપા અને આસ્તિકા એ ક્રમથી આ ગુણેા જણાવ્યા છે. અહીં તેનાથી વિપરીત ક્રમથી કેમ કહ્યા? ઉત્તર ઃ- અન્યગ્ર'થામાં પ્રધાનતાના ક્રમથી નિર્દેશ કર્યાં છે, જ્યારે અહીં ઉત્પત્તિના ક્રમથી નિર્દેશ કર્યો છે. હું પ્રથમ આસ્તિકય ગુણુ ઉત્પન્ન થાય, પછી ક્રમશઃ અનુકંપા, નિવેદ, સવેગ અને પ્રશમ ઉત્પન્ન થાય. પ્રધાનતાની અપેક્ષાએ આનાથી વિપરીત ક્રમ છે. આસ્તિકન્યથી અનુકંપા પ્રધાન છે, અનુક'પાથી નિવેદ પ્રધાન * વિવિં॰ ૬-૧૮, તત્ત્વાર્થી અ૦ ૧ સૂ૦ ૨ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત
ભાષ્યટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org