________________
ગાથા-૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-૫'ચાશક : ૫૨૩ : સ્વીકારનું વર્ણન કર્યું' છે, અને તેના કાળ સાડા પાંચ વર્ષના છે. આથી અનુમાન થાય છે કે અહીં કહેલી માત્ર સભ્ય ગ્દર્શનના સ્વીકાર રૂપ દર્શનપ્રતિમાથી ઉપાસકદશાંગમાં કહેલી દનપ્રતિમા જુદી છે-જુદા સ્વરૂપવાળી છે.
પ્રશ્ન :-અહીં કહેલી દશનપ્રતિમાથી ઉપાસકદશાંગમાં કહેલી દનપ્રતિમા ભિન્ન છે તેના આધારશે?
ઉત્તર:- ઉપાસકદશાંગમાં રાજાભિયાગ વગેરે આગાના ત્યાગ કરવાનુ કહ્યુ છે, જ્યારે અહી. તે કહ્યું નથી. ત્યાં મધા દશ નાચારાનુ નિરતિચારપણે પાલન કરવાનું કહ્યુ' છે, જ્યારે અહીં તે કહ્યું નથી. આથી અહીં કહેલી દર્શનપ્રતિમાથી ઉપાસકદશાંગમાં કહેલી દનપ્રતિમા ભિન્ન છે એવી સભાવના કરાય છે, તથા ( ઉપાસકદશાંગમાં કહેલી )દનપ્રતિમામાં કાળ એક મહિના છે. કારણ કે પહેલી પ્રતિમામાં એક મહિના કાળ અને પછીની દરેક પ્રતિમામાં ઉત્તરાત્તર એક એક મહિનાના કાળ વધા
* ઉપાસક દશાંગમાં આ કાળ સાક્ષાત્ શબ્દોથી કહ્યો નથી. પણ આનંદ વગેરે શ્રાવકાના ખાર તેના પાલનના કાળ અને સૌંપૂર્ણ શ્રાવકજીવનના કાળ જણાવ્યા છે. તે ઉપરથી અર્થીપત્તિથી પ્રતિમા કાળ સાડા પાંચ વર્ષના સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org