________________
૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક મહત્સવનો વિધિ કહ્યો. અહીં સુધી દ્રવ્યસ્તવનું વિસ્તૃત વર્ણન કર્યું. હવે ભાવાસ્તવનું વર્ણન કરવું જોઈએ. તેમાં પણ અહીં શ્રાવકધર્મને અધિકાર હોવાથી શ્રાવકને યોગ્ય ભાવસ્તવનું વર્ણન કરવું જોઈએ. શ્રાવકની અગિયાર પ્રતિમા ભાવસ્તવ છે. આથી હવે શ્રાવકની અગિયાર પ્રતિમાનું વર્ણન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે - नमिऊण महावीरं, भवहियट्ठाइ लेसओ किंपि । वोच्छं समणोवासगपडिमाणं सुत्तमग्गेणं ॥१॥
શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને ભવ્યજીવોના ઉપકાર માટે શ્રાવકની અભિગ્રહવિશેષરૂપ પ્રતિમાઓ સંબંધી કંઈક દશાશ્રુતસ્કંધ -આગમના અનુસાર સંક્ષેપથી કહીશ. (૧)
શ્રાવકની પ્રતિમાઓની સંખ્યા:समणोवासगपडिमा, एकारस जिणवरेहि पण्णत्ता । दसणपडिमादीया, सुयकेवलिणा जतो भणियं ॥ २ ॥
* भव्य हितार्थाय भव्योपकारायेति । अनेन च परोपकारस्य मुमुक्षूणामादेयतां दर्शयति ।
: ફાકુતરાઉમાનામuથેન | મન જ કૃતવિષાलंबनत्वात्प्रकरणस्य प्रामाण्यमावेदितम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org