________________
૯ યાત્રાવિધિ-પચાશક
• ૫૧૬ ઃ
સર્વસાધારણ જિનાજ્ઞાનું સ્વરૂપ :
इय अण्णत्थवि सम्मं, गाउं गुरुलाघवं विसेसेण । ss पयद्वियव्वं, एसा खलु भगवतो आणा ॥ ४९ ॥
ગાથા-૪૯-૫૦
મહાત્સવ સિવાય બીજા અનુષ્ઠાનામાં પણ આ પ્રમાણે સારાસારને ખરાખર જાણીને જે અનુષ્ઠાન વધારે ઈષ્ટ-પ્રિય હોય તેમાં પ્રયત્ન કરવા એવી જિનાજ્ઞા છે. (૪૯) ઉપસ હાર :
નત્તાવિધાનમેય, નાઝાં મુમુદ્દા ધીરે । एवं चिय कायव्वं, अविरहियं भत्तिमतेहिं ॥ ५० ॥
Jain Education International
અહુમાનવાળા બુદ્ધિશાળી મનુષ્યાએ ગુરુમુખે જિનમહેત્સવિધિ જાણીને તે જ પ્રમાણે સદા કરવુ· જોઈએ ( ૫૦ )
For Private & Personal Use Only
www.jainelibrary.org