________________
૧ શ્રાવકધર્મ —પચાશક
પૌષધશાલા અને ઘર એ ચાર સ્થાનામાં સામાયિક કરે. તેમાં જો સાધુ પાસે સામાયિક કરે તે તેના વિધિ આ પ્રમાણે છે:- જો શત્રુ આદિથી ભય ન હાય, કાઇની સાથે તકરાર ન હાય, કોઈના દેવાદાર ન હેાય, દેવાદાર હાય પણ લેણદ્વાર સામાયિકનેા ભગ ન થાય એટલા માટે પકડે તેવા ન હાય, રસ્તામાં વેપાર ન કરે, તા સાધુ પાસે જઈને સામાયિક કરે. શત્રુ વગેરેથી લય આદિ હાય તા કાઈ પડે, મારે, કે તકરાર વગેરે કરે તેા તેના ચિત્તમાં સફ્લેશ થાય. (સામાચિકના ભંગ થવાના પણ સંભવ.) આથી ઉપર કહેલા શત્રુભય આદિ કારણેા ન હાય તે શ્રાવક ઘરે સામાયિક લઈને ગુરુ પાસે જાય. ગુરુ પાસે જતાં રસ્તામાં સાધુની જેમ ઈાંસમિતિનું પાલન કરે, સાવદ્ય ભાષાના ત્યાગ કરે, કાષ્ઠ, ઢેફાં વગેરેની જરૂર પડે તા જોઇને, પૂજીને અને યાચીને લે, કાઇ વસ્તુ લેવા-મૂકવામાં નિરીક્ષણ કરીને પ્રમાર્જન કરે, રસ્તામાં શ્લેષ્મ, શૂક વગેરે ન કાઢે, કાઢે તેા જગ્યાને જોઈને પ્રમાને કાઢે, જ્યાં ઊભેા રહે ત્યાં પણ શુપ્તિનુ‘ પાલન કરે.
: ૮૦ :
ગાથા-૨૫
આ રીતે સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વક ગુરુ પાસે જઇને મન-વચન-કાયાથી સાધુઓને નમસ્કાર કરીને કરેમિ ભતે સત્રના પાઠ એલીને સામાયિક કરે, પછી ઇરિયાવહી કરી ગમણુાગમણે આલેાવીને (રસ્તામાં લાગેલા દેષાની અલાચના કરીને) આચાર્ય વગેરે બધા સાધુઓને દીક્ષાપર્યાંયથી માટાના ક્રમથી વન કરે, પછી ફ્રી ગુરુને વંદન કરીને બેસવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org