________________
ગાથા-૩૮થી૪૦ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૪૯ :
શિલ્પાદિના શિક્ષણથી જ લોકોનું અધિક ષોથી રક્ષણ થઈ શકે તેમ છે એમ જાણે છે. આવી સ્થિતિમાં ભગવાન લોકોને શિલ્પાદિનું શિક્ષણ આપે એ જ ઉચિત ગણાય, ન આપે તે અનુચિત ગણાય. આવી સ્થિતિમાં લોકોને શિલપાદિનું શિક્ષણ આપીને અધિક દેથી બચાવવા એ ભગવાનનું કર્તવ્ય થઈ પડે છે. હા, સર્વવિરતિને સ્વીકાર કર્યા પછી આવું શિક્ષણ આપવું ઉચિત ન ગણાય. સર્વવિરતિને સ્વીકાર કર્યા પછી તો સંયમની જ સાધના કરવાની હોય છે, સંયમની સાધનાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં તીર્થની સ્થાપના વગેરે પ્રવૃત્તિ કરવાની હોય છે. એટલે સંસારમાં રહેલા શ્રી આદિનાથ ભગવાન શિલ્પાદિનું શિક્ષણ આપે એ ઉચિત ( ગ્ય) હેવાથી અહીં ઔચિત્યથી એમ કહ્યું છે. (૩૬-૩૭)
ઉક્ત વિષયનું બાળક રક્ષણના દષ્ટાંતથી સમર્થન:तत्थ पहाणो असो, बहुदोसनिवारणाउ जगगुरुणो । नागादिरक्खणे जह, कढणदोसेवि सुहजोगो॥ ३८ ॥ खड्डातडम्मि विसमे, इट्टसुयं पेच्छिऊण कीलंतं । तप्पच्चवायभीया, तदाणणट्ठा गया जणणी ॥ ३९ ॥ રિો તીર ગાળી, તં વતિ તો તો ૩ વા .. तो कडूढितो तगो तह, पीडाइवि सुद्धभावाए ॥ ४० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org