________________
ગાથા-૨ ૯ યાત્રાવિધિ—પચાશક
કહ્યું છે, જ્યારે અહીં સમ્યગ્દનને મેાક્ષનુ' પ્રધાન કારણુ કહ્યુ છે, આનું શુ' કારણ ?
ઉત્તર:- આદિ કારણની અપેક્ષાએ સમ્યગ્દશન માક્ષનું પ્રધાન કારણ છે. કારણ કે સમ્યગ્દર્શન વિના ભાવચારિત્રની પ્રાપ્તિ થતી નથી. અન`તર કારણની અપેક્ષાએ માક્ષનુ પ્રધાન કારણ ચારિત્ર જ છે. કારણ કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં (ભાવ) ચારિત્ર વિના મુક્તિ થતી નથી. (ભાવ) ચારિત્ર આવ્યા પછી બીજા કાઈ કારણની જરૂર પડતી નથી. પછી અવશ્ય મુક્તિ થાય છે.
જિનેશ્વરાએ સમ્યગ્દર્શનના નિઃશ'કિતથી આરબી પ્રભાવના સુધી આઠ આચારા કહ્યા છે. જો કે આ આચારા સમ્યગ્દર્શનવાળા જીવના છે, પણ (ગુણા ગુણી વિના રહી શકતા ન હેાવાથી) ગુણુ અને ગુણી ભિન્ન નથી-એક જ છે, મા દષ્ટિએ ગુણીના આચારા ગુરુના પણ કહેવાય, આથી અહીં સમ્યગ્દર્શનના આઠ આચારા છે એમ કહ્યુ છે. આ આચાર। આ પ્રમાણે છેઃ
-
निस्संकिय-निक्कंखिय- निव्वितिगिच्छा अमूढदिट्ठी य । રાજૂ-થિીારને વચ્છ,-માનને અટ્ઠ+ ॥ ॥
• ૪૮૫ ક
66
“નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢષ્ટિ, ઉપબૃંહણા, સ્થિરીકરણુ, વાસભ્ય અને પ્રભાવના એ આઠ સમ્યગ્દર્શનના આચારા છે.”
* પ્ર॰ સા, ગા. ૨૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org