________________
૯ યાત્રાવિધિ—પ‘ચાશક
શરીરવાળા સાધુ-સાધ્વીની આ લેાકા દુગ ધી શરીરવાળા છે, પ્રાસુક પાણીથી સ્નાન કરી લે તે શું વાંધા આવે? વગેરે રીતે જુગુપ્સા-નિંદા કરવી એ અતિચાર છે. પરમાથ થી દેહ મૂલથી જ અશુચિ છે ઇત્યાદિ વિચારણાથી ગુપ્સાના અભાવ તે નિર્વિજીગુપ્સ આચાર છે.
: ૪૮૮ :
(૪) અમૃતદૃષ્ટિ અમૂઢ એટલે નિશ્ચલ. સૃષ્ટિ એટલે સમ્યગ્દશ ન, અન્યદર્શનના તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ-ચમત્કારી જોવા છતાં સમ્યગ્દર્શન ચલિત અને અન્ય દર્શન પ્રત્યે આકષ ણુ ન થાય તે અમૂઢષ્ટિ
-
આચાર છે.
ગાથાર
-
(૫) ઉપળ હણાઃ- તે તે આરાધકમાં રહેલા તપ, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય વગેરે ગુણેાની પ્રશ‘સા કરીને તેના ઉત્સાહને વધારવા દ્વારા તેના ગુણેની વૃદ્ધિ કરવી.
(૬) સ્થિરીકરણુઃ- ધર્મોમાં ઢીલા પડી ગયેલા આરાધકાને વાદિની સહાય, ઉપદેશ આદિ દ્વારા ધમ માં સ્થિર કરવા.
(૭) વાત્સલ્ય:- સાધર્મિકનું ભાજન, વસ્ત્ર આદિથી સન્માન કરવુ.
Jain Education International
(૮) પ્રભાવનાઃ– વિશિષ્ટ ધ કથા, દુષ્કર તપ, ઉત્કૃષ્ટ ચારિત્રપાલન વગેરેથી પ્રભાવના કરવી (=ખીજા જીવા જૈનધમ પ્રત્યે આકર્ષી ને જૈનધમ પામે) એ પ્રભાવના આચાર છે.
(૨)
For Private & Personal Use Only
પ્રતિવાદીજય, જૈનશાસનની
www.jainelibrary:org