________________
: ૫૧૨ : ૯ યાત્રાવિધિ—પચાશક
ગાથા-૪૩-૪૪
પચાશકમાં જ
શાસ્ત્રપ્રમાણથી જ ઉત્તમ છે, તથા આ ( આઠમા પુ'ચાશકની ૪૮મી ગાથામાં ) પ્રતિષ્ઠા પછી અષ્ટાહ્નિકા મહાત્સવ કરવાનું કહ્યુ છે. આથી અહીં શાસ્ત્રમાં કહેલા દિવસેાના નિષેધ નથી. (૪૨)
કલ્યાણક સેિામાં યાત્રાની મહત્તાનું કારણ :विसयपगरिसभावे, किरियामेपि बहुफलं होइ । सक्किरियावि हु ण तहा, इयरम्मि अवीयरागिव्व ॥ ४३ ॥
ક્રિયાના વિષય ( જેને ઉદ્દેશીને ક્રિયા કરવાની છે તે) ઉત્કૃષ્ટ-ઉત્તમ હાય તા સામાન્ય ક્રિયાથી પણ ઘણુંા લાભ થાય, અને ક્રિયાના વિષય ઉત્તમ ન હાય તા વિશિષ્ટ ક્રિયાથી પણ બહુ લાભ ન થાય. જેમ કે વીતરાગ ભગવાન ઉત્કૃષ્ટ ગુણવાળા હેાવાથી તેમની પૂજાદિ સામાન્ય ક્રિયા કરવાથી પણ ઘણા લાભ થાય, જ્યારે જે વીતરાગ નથી તે પુરુષ ઉત્કૃષ્ટ ગુણુવાળા ન હોવાના કારણે તેની પૂજાઢિ વિશિષ્ટ કરવા છતાં બહુ લાભ ન થાય. તેમ પ્રસ્તુતમાં કલ્યાણક દિવસેા સિવાય બીજા દિવસેામાં વિશિષ્ટ ક્રિયા પણ બહુ લવાળી થતી નથી. { આનાથી કાળની પ્રધાનતા ખતાવી. j (૪૩)
કલ્યાણકના મહે'ત્સવ સંબંધી ઉપદેશ –
लडूण दुल्लता, मणुयत्तं तह य पवयणं जहणं । उत्तमणिदंसणेसुं વધુમાળો દોરાયથ્થો ॥ ૪૪ ||
* અહીં પણ પૂર્વે કહ્યું તેમ શાસ્ત્રક્ત પર્યુષણુપવ આદિ દિવસે સિવાય બીજા દિવસે સમજવા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org