SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૧૨ : ૯ યાત્રાવિધિ—પચાશક ગાથા-૪૩-૪૪ પચાશકમાં જ શાસ્ત્રપ્રમાણથી જ ઉત્તમ છે, તથા આ ( આઠમા પુ'ચાશકની ૪૮મી ગાથામાં ) પ્રતિષ્ઠા પછી અષ્ટાહ્નિકા મહાત્સવ કરવાનું કહ્યુ છે. આથી અહીં શાસ્ત્રમાં કહેલા દિવસેાના નિષેધ નથી. (૪૨) કલ્યાણક સેિામાં યાત્રાની મહત્તાનું કારણ :विसयपगरिसभावे, किरियामेपि बहुफलं होइ । सक्किरियावि हु ण तहा, इयरम्मि अवीयरागिव्व ॥ ४३ ॥ ક્રિયાના વિષય ( જેને ઉદ્દેશીને ક્રિયા કરવાની છે તે) ઉત્કૃષ્ટ-ઉત્તમ હાય તા સામાન્ય ક્રિયાથી પણ ઘણુંા લાભ થાય, અને ક્રિયાના વિષય ઉત્તમ ન હાય તા વિશિષ્ટ ક્રિયાથી પણ બહુ લાભ ન થાય. જેમ કે વીતરાગ ભગવાન ઉત્કૃષ્ટ ગુણવાળા હેાવાથી તેમની પૂજાદિ સામાન્ય ક્રિયા કરવાથી પણ ઘણા લાભ થાય, જ્યારે જે વીતરાગ નથી તે પુરુષ ઉત્કૃષ્ટ ગુણુવાળા ન હોવાના કારણે તેની પૂજાઢિ વિશિષ્ટ કરવા છતાં બહુ લાભ ન થાય. તેમ પ્રસ્તુતમાં કલ્યાણક દિવસેા સિવાય બીજા દિવસેામાં વિશિષ્ટ ક્રિયા પણ બહુ લવાળી થતી નથી. { આનાથી કાળની પ્રધાનતા ખતાવી. j (૪૩) કલ્યાણકના મહે'ત્સવ સંબંધી ઉપદેશ – लडूण दुल्लता, मणुयत्तं तह य पवयणं जहणं । उत्तमणिदंसणेसुं વધુમાળો દોરાયથ્થો ॥ ૪૪ || * અહીં પણ પૂર્વે કહ્યું તેમ શાસ્ત્રક્ત પર્યુષણુપવ આદિ દિવસે સિવાય બીજા દિવસે સમજવા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy