SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ માથા ૪૨ ૯ યાત્રાવિધિ—પચાશક * ૫૧૧ : જોઈએ. કારણ કે આ બધું કરવા માટે કલ્યાણક દિવસા જ ઉત્તમ છે. પ્રશ્ન:- આ બધું કલ્યાણક દિવસેામાં જ કરવું, કાણુ કે આ બધું કરવા માટે કલ્યાણક દિવસે જ ઉત્તમ છે એમ કહ્યું. પણ આને અથ એ થયે કે બાકીના દિવસેામાં આ આ બધું નહિ કરવું આ અથથી તા શાસ્ત્ર સાથે વિરોધ આવે છે. કારણ કે શાસ્ત્રમાં કલ્યાણક દિવસે સિવાય બીજા દિવસેામાં પણ આ બધું કરવાનું કહ્યુ` છે. શાસ્ત્રમાં કહ્યુ` છે કેसंवच्छर चाउम्मालिएसु अट्ठाहियासु य तिहीसु । सव्वाय रेण સુ, નિરૃચાતકનુળસુ || ૨ || < સૉંવત્સરી, ત્રણ ચામાસી, ( ચૈત્ર આસામાસ એમ છ) અઠ્ઠાઇઓ, તથા અષ્ટમી આદિ તિથિએમાં સર્વ પ્રયત્નથી જિનપૂજા, તપ, અને જ્ઞાનાદિ©ામાં વિશેષ આદરવાળા બનવું જોઇએ. ” ઉત્તર:- આ અધું કલ્યાણુક દિવસેામાં જ કરવું, કારણ કે આ બધું કરવા માટે કલ્યાણક દિવસેા જ ઉત્તમ છે એવું જે અહીં કહ્યુ છે તે શાસ્ત્રમાં નહિ કહેલા દિવસેાના નિષેધ કરવા કહ્યુ છે. *કારણુ કે શાસ્ત્રમાં કહેલા દિવસે તા ―――――― * પ. પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજના સમયે કેટલાકેા શાસ્ત્રોક્ત વિસા સિવાય (લૌકિકપમાં) જિનેશ્વરના રથ કાઢવા વગેરે ક્રિયા કરતા હશે. તેના નિષેધ કરવા આ ગાથામાં તુ ઘિય એમ જકારને પ્રયાગ કર્યો હશે? અથવા કલ્યાણક દિવસેાની મહત્તા બતાવવા તેમ કર્યું હશે ? અથવા આ પચાશકની ૪૭–૪૮ એ એ ગાથામાં જે સ્પષ્ટ રીતે લેાકરૂઢિથી કરાતા મહેાત્સવના જે નિષેધ કર્યા છે તેના જ નિષેધ અહીં પણુ આ રીતે Jain Education International કર્યો હશે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy